બોલિવૂડ / REVIEW : એક સાધારણ રિક્ષાચાલકની અસાધારણ જિંદગી પર બની મૂવી, ' વો 3 દિન'

film woh 3 din presenting the ordinary life of a rickshaw puller

એક રિક્ષાચાલકના પાત્રમાં સંજય મિશ્રાએ ગજબ એક્ટિંગ કરી છે. ડાયલોગ બોલવાનો તેમનો અસરકારક અંદાજ, લોકોના મન સુધી પહોંચે છે. તેમના અભિનય કરવાની યૂનિક કળાને લીધે જ તે અન્ય એક્ટર્સ કરતાં અલગ પડે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ