મનોરંજન / હનીમૂન બાદ પતિ સંગ મંદિરે દર્શન કરવા પહોંચી સ્ટાર અભિનેત્રી, કપલ Photos થઈ રહ્યા છે વાયરલ

Film producer Ravindar and south actress Mahalakshmi visited Thiruchendur temple after honeymoon

નિર્માતા રવિંદર ચંદ્રશેખરન અને એક્ટ્રેસ મહાલક્ષ્મી આજકાલ પોતાની નવી મેરીડ લાઇફ માણી રહ્યાં છે. આ જોડું સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને લગ્ન બાદ તો આ કપલ દરરોજ પૉસ્ટ શૅર કરે છે. હાલમાં જ આ કપલ તીર્થસ્થળ પહોંચ્યું અને ત્યાંની તસવીરો શૅર કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ