નિર્ણય / FIFAએ આપી મોટી રાહત, ભારતીય ફુટબૉલ સંઘથી પ્રતિબંધ હટાવ્યો, ભારતમાં જ યોજાશે અંડર-17 મહિલા વર્લ્ડકપ

FIFA lifts suspension of Indian football federation under 17 womens world cup

FIFAએ અખિલ ભારતીય ફુટબૉલ મહાસંઘ(AIFF) પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. ત્રીજા પક્ષના હસ્તક્ષેપના કારણે પ્રતિબંધ લાગ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ