બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / fan speed reduce in summer how can be increased

કામની વાત / ઉનાળામાં પંખાની સ્પીડ કેમ ઓછી થઈ જાય છે? જાણો કેવી રીતે વધારી શકાય સ્પીડ

Arohi

Last Updated: 09:51 AM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fan Speed In Summer: ઉનાળામાં ફેનની સ્પીડ વધારવા માટે સૌથી પહેલા તમને એ જાણી લેવું જોઈએ કે ફેનની સ્પીડ કેમ ઓછી થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ઉનાળામાં ફેનનની સ્પીડ આ બે કારણે ઓછી થઈ જાય છે.

ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. લોકોએ કૂલર અને એર કંડીશનર ફૂલ સ્પીડ પર ચલાવવાનું શરૂ કરી દીધુ છે. પરંતુ ઉનાળામાં ઘણા લોકોને ફરિયાદ રહે છે કે ગરમીની સીઝનમાં ફેનની સ્પીડ ઓછી થઈ જાય છે. જો તમને એવું લાગે છે તો તમને અમે અહીં ફેનની સ્પીડ ઓછી થવાનું કારણ જણાવીશું. સાથે જ ફેનની સ્પીડને ફરી ફાસ કરવાની રીત વિશે પણ જણાવીશું. 

તમને જણાવી દઈએ કે ઉનાળાની ઋતુમાં ફેનની સ્પીડ બે કારણે ઓછી થાય છે અને આ બન્ને જ કારણ ખૂબ જ અલગ છે. કારણ કે તેના વિશે ઘણા લોકો નથી જાણતા. જેથી ફેનની સ્પીડ ઓછી થવા પર આ લોકો મેકેનિકને બોલાવે છે અને મેકેનિક જાણકારીના અભાવમાં વધારે પૈસા પડાવી લે છે. 

ફેનની સ્પીડ કેમ થાય છે ઓછી? 
ઉનાળામાં ફેનની સ્પીડ વધારવા માટે સૌથી પહેલા તમારે એ જાણી લેવું જોઈએ કે ફેનની સ્પીડ કેમ ઓછી હોય છે. તમને જણાવી દઈએ કે ઉનાળામાં ફેનની સ્પીડ બે કારણોથી ઓછી થઈ જાય ચે. જેમાં પહેલું કારણ ઓછા વોલ્ટેજ છે. તમને જણાવી દઈએ કે આ સીઝનમાં વિજળીની ખપત વધારે હોવાના કારણે વોલ્ટેજ લો થઈ જાય છે. જેના કારણે ફેનની સ્પીડ ઓછી થઈ જાય છે. 

બીજુ કારણ એ છે કે ફેનની સ્પીડ તેનું કંડેનસર વીક હોવાના કારણે ઓછી થઈ જાય છે. જો તમારા ફેનની સ્પીડ સ્લો થઈ ગઈ છે અને વોલ્ટેજ ઠીક નથી આવી રહ્યા તો માની લો કે તમારા ફેનનું કંડેનસર વીક થઈ ગયું છે. એવામાં તમને પોતાના ફેનનું કંડેનસર બદલીને ચેક કરો. 

કંડેનસર બદલીને આ રીતે વધારો ફેનની સ્પીડ 
ફેનની સ્પીડ વધારવા માટે તમારે પોતાના ફેનના કંડેનસરને બદલવું પડશે. તેના માટે કોઈ મિકેનીકની જરૂર નથી. તમે કંડેનસરને જાતે પણ બદલી શકો છો. માર્કેટથી તમે પોતાનું જુનુ કંડેનસર બતાવીને નવું કંડેનસર ખરીદી લો અને ઘરની મેઈન સ્વિચ ઓફ કરીને ફેનમાં કંડેનસર લગાવી દો. ત્યા બાદ તમારો ફેન ઝપથી ચાલવા લાગશે. 

વધુ વાંચો: તમારું AC બરોબર કુલિંગ નથી કરી રહ્યું? આ 4 વસ્તુ છે જવાબદાર, જાણી લેજો નહીંતર ગરમીમાં શેકાશો

વિજળીના મેઈન સપ્લાયમાં સ્ટેબ્લાઈઝર લગાવો
જો તમારા ઘરમાં વિજળી ડિમ આવી રહી છે અને એવું સતત થઈ રહ્યું છે તો તમારે પોતાના ઘરના મેઈન સપ્લાયમાં સ્ટોબ્લાઈઝર લગાવી લેવું જોઈએ. સ્ટેબ્લાઈઝરથી વોલ્ટેજ ઠીક થઈ જાય છે અને તમારો ફેન સેમ સ્પીડ પર ચાલવા લાગે છે. જેનાથી તમને ગરમીથી રાહત મળે છે. જો આ બન્ને રીતે પણ તમારા ફેનની સ્પીડ ન વધે તો તમારે મિકેનીકને બોલાવીને તેને ઠીક કરાવવું જોઈએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ