બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ભારત / Fan girl slaps Prabhas after taking photo amid Salar craze

વાયરલ / VIDEO: સાલારના ક્રેઝ વચ્ચે ફોટો લીધા બાદ ચાહક યુવતીએ પ્રભાસને જડી થપ્પડ, જોશમાં હોશ ગુમાવી બેઠી છોકરી

Published By: Mahadev Dave

Last Updated: 07:54 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રભાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રભાસ સાથે સેલ્ફી લીધા બાદ એક છોકરી ત્યાં આવે છે, જે પ્રભાસને જોઈને ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે અને તેની સાથે ફોટો ક્લિક કર્યા બાદ...

  • પ્રભાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • પ્રભાસ સાથે સેલ્ફી લેતી વેળાનો વીડિયો સામે આવ્યો
  • સલાર બોક્સ ઓફિસ પર ચમકે છે

સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ હાલ ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે. જેનું મુખ્ય કારણ છે તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ સાલાર છે, સાલારને પગલે પ્રભાસને ચાહકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. બીજી બાજુ આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ ઉપરાંત વિદેશમાં પણ તગડી કમાણી કરી છે. આમ સાલારના વધતા ક્રેઝ વચ્ચે પ્રભાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

પ્રેમથી પ્રભાસના ગાલ પર મારતી ત્યાંથી દૂર જઇ નાચવા લાગે છે
વાયરલ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર વાત કરવામાં આવે તો પ્રભાસ એરપોર્ટ પર છે અને લોકો તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે. આ દરમિયાન એક છોકરી પણ ત્યાં આવી જાય છે અને તે પ્રભાસને જોઈને ખૂબ જ આનંદમાં આવી જાય છે આ વેળાએ તે પ્રભાસ સાથે ફોટો ક્લિક કરાવે છે. પછી ખુશીની મારી તે તે પ્રેમથી પ્રભાસના ગાલ પર મારતી ત્યાંથી દૂર જઇ નાચવા લાગે છે.

પ્રભાસની પ્રતિક્રિયા
વીડિયોમાં પ્રભાસની પ્રતિક્રિયા પણ દેખાઈ રહી છે, છોકરી તેના ગાલ પર હાથ અથડાવે છે,ત્યારબાદ પ્રભાસ હસતો અને તેના ગાલ પર સ્નેહ કરતો જોવા મળે છે. ખાસ વાત એ છે કે વીડિયો જૂનો છે પરંતુ સાલરની ચર્ચા વચ્ચે વધુ એક વખત વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


સલાર બોક્સ ઓફિસ પર ચમકે છે
સાલારની વાત કરવામાં આવે તો આ ફિલ્મ 22મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી જ મોટાપાયે કમાણી રોળી રહી છે. રિપોર્ટ અનુસાર, 9 દિવસમાં આ ફિલ્મે દુનિયાભરમાંથી 578.29 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જેમાંથી 329.62 કરોડ રૂપિયા માત્ર ભારતમાંથી જ કલેક્ટ કરવામાં આવ્યા છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Fan girl slaps Prabhas Prabhas Salar craze પ્રભાસને થપ્પડ યુવતીએ પ્રભાસને થપ્પડ મારી Prabhas viral video

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ