બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / facebook parent company meta warns investors mark zuckerberg may die

Tech News / માર્ક ઝુકરબર્ગનું થઈ શકે છે મૃત્યુ..! ફેસબુક ફાઉન્ડર વિશે META એ કેમ કહ્યું આવું?

Manisha Jogi

Last Updated: 07:49 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેસબુકની પેરેન્ટ કંપની Metaના CEO માર્ક ઝુકરબર્ગ ટેકનોલોજીમાં એક્સપર્ટ હોવાની સાથે સાથે તેમને એડવેન્ચર પણ પસંદ છે. મેટાએ વાર્ષિક રિપોર્ટમાં જાણકારી આપી છે કે, માર્ક ઝુકરબર્ગ ખતરનાક લાઈફસ્ટાઈલ ફોલો કરે છે, જેના કારણે તેમનું મૃત્યુ થઈ શકે છે.

  • ઝુકરબર્ગને એડવેન્ચર પસંદ છે 
  • ઝુકરબર્ગ ખતરનાક લાઈફસ્ટાઈલ ફોલો કરે છે
  • જેના કારણે માર્ક ઝુકરબર્ગનું થઈ શકે છે મૃત્યુ

ફેસબુકની પેરેન્ટ કંપની Metaના CEO માર્ક ઝુકરબર્ગ ટેકનોલોજીમાં એક્સપર્ટ હોવાની સાથે સાથે તેમને એડવેન્ચર પણ પસંદ છે. જેમાં jiu jitsu ફાઈટિંગ પણ શામેલ છે. માર્ક ઝુકરબર્ગને ફાઈટિંગ ખૂબ જ પસંદ છે, મેટા અનુસાર માર્ક ઝુકરબર્ગ માટે તેમની આ દિવાનગરી જીવલેણ સાબિત થઈ શકે છે. મેટાએ વાર્ષિક રિપોર્ટમાં જાણકારી આપી છે કે, માર્ક ઝુકરબર્ગ ખતરનાક લાઈફસ્ટાઈલ ફોલો કરે છે, જેના કારણે તેમનું મૃત્યુ થઈ શકે છે. 

Metaનો વાર્ષિક રિપોર્ટ
મેટાએ આ રિપોર્ટમાં જણાવ્યું છે કે, ‘ઝુકરબર્ગ તથા મેનેજમેન્ટના કેટલાક સભ્ય જોખમી એક્ટિવિટીઝ કરે છે. જેમાં કોમ્પેક્ટ સ્પોર્ટ્સ, એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ તથા રિક્રિએશનલ એવિએશન શામેલ છે. જેમાં તેમનું મોત થવાનું અને ગંભીર ઈઝા થવાનું જોખમ છે. જો ઝુકરબર્ગ થોડા સમય માટે કંપની માટે ઉપબલ્ધ ના રહે તો કામ પર ખરાબ અસર થઈ શકે છે.’

ઝુકરબર્ગને jiu jitsu ફાઈટિંગ પસંદ છે, જેથી તેઓ UFC મિડલવેટ ચેમ્પિયન Israel Adesanya અને પોડકાસ્ટ હોસ્ટ Lex Fridman સાથે પ્રેક્ટિસ કરે છે. 

શું છે jiu jitsu ફાઈટિંગ?
મિક્સ્ડ માર્શલ આર્ટના કારણે મરનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. અત્યાર સુધીમાં મિક્સ્ડ માર્શલ આર્ટના કારણે 20 લોકોના મોત થયા છે. 

વધુ વાંચો: RBIના ઝટકા બાદ હવે બહાર આવવા Paytmને મળ્યો મોટો સહારો, આ દિગ્ગજ કંપનીએ ખરીદ્યા રૂ. 244 કરોડના શેર

મેટા શેર પ્રાઈસ
મેટાના આ રિપોર્ટ પચી કંપનીના શેરમાં તેજી જોવા મળી રહી છે. શુક્રવારે મેટાના શેરમાં તેજી જોવા મળી હતી. કંપનીએ માત્ર એક દિવસમાં 200 અરબ ડોલર એકત્ર કરી લીધા છે. અત્યાર સુધીમાં મેટા સૌથી વધુ રકમ એકત્ર કરનાર કંપની બની છે. કંપનીએ પહેલી વાર ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપની તમામ શેરહોલ્ડર્સને ડિવિડન્ડ આપશે. આ જાહેરાત પચી મેટાની શેર પ્રાઈસમાં 20 ટકાનો વધારો થયો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ