બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / facebook account blocked user filed suit against meta in us

કાનૂની લડાઈ / Facebookને એક યુઝર્સનું એકાઉન્ટ બ્લૉક કરવું ભારે પડ્યું, ચૂકવવા પડ્યા 41 લાખ, સમગ્ર કેસ જાણી ચોંકી જશો

Arohi

Last Updated: 08:47 AM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Facebook Account Blocked: Facebook એકાઉન્ટ બ્લોક કર્યા છતાં કંપનીએ યુઝરને આમ કરવાનું કોઈ કારણ ન આપ્યું જેના કારણે શખ્સે કોર્ટનો દરવાજો ખટ ખટાવ્યો અને આ કેસમાં યુઝરને જીત મળી છે.

  • ફેસબુકને એકાઉન્ટ બ્લોક કરવું પડ્યું ભારે 
  • યુઝરે કંપની વિરૂદ્ધ ફાઈલ કર્યો કેસ 
  • કોર્ટે યુઝરને 41 લાખનું વળતર આપવાનો કર્યો આદેશ 

Facebookએ કોઈ યુઝરના એકાઉન્ટને બ્લોક કરવાને લઈને પણ નિયમ બનાવ્યા છે પરંતુ કંપનીની આ દાદાગીરી તેને ભારે પડી છે. કંપની દ્વારા એક શખ્સના એકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવ્યું પરંતુ તેને એ ન જણાવવામાં આવ્યું કે આખરે કયા નિયમોનાં ઉલ્લંઘન હેઠળ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે. 

તેના કારણે જ્યારે યુઝરને કોઈ સંતોષજનક જવાબ ન મળે તો તેને કંપનીના વિરૂદ્ધ કેસ ફાઈલ કરી દીધી અને કોર્ટમાં સુનવણી બાદ હવે તે શખ્સની જીત થઈ છે. કોર્ટે યુઝરને 41 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. 

ફેસબુકે વકીલનું એકાઉન્ટ કરી દીધુ બ્લોક 
હકીકતે ફેસબુકે એક વકીલનું એકાઉન્ટ બ્લોક કરી દીધુ હતુ પરંતુ તેના બ્લોક કરવાને લઈને મેટાએ કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો. એવામાં ઓગસ્ટ 2022માં આ મામલો કોર્ટમાં પહોંચી ગયો અને ઘણા લાંબા સમય સુધી કેસ ચાલ્યો. અંતે યુઝરની કોર્ટમાં જીત થઈ અને કોર્ટે ફેસબુકને જ ફટકાર લગાવી લીધી. 

41 લાખનું મળ્યું વળતર 
યુઝરનું એકાઉન્ટ બ્લોક કરવાને લઈને ફેસબુક પર કોર્ટે કડક ટિપ્પણી કરી અને યુઝરને 50 હજાર ડોલરની રકમ આપવા કહ્યું. Fox 5 Atlantsના રિપોર્ટ અનુસાર જેસન ક્રોફોર્ડે કોઈ કારણ વગર ફેસબુક એકાઉન્ટને લોક કરવાના વિરૂદ્ધ કેસ કર્યો હતો. રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું ફેસબુકે ફરી એકાઉન્ટને લાઈવ કરવામાં યુઝરની મદદ ન હતી કરી. જેના બાદ તે કોર્ટમાં ગયો હતો. 

Facebookથી સંપર્ક કરવું ખૂબ મુશ્કેલ 
આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેવા પ્રકારની પરેશાનીમાં ફસાયા બાદ ફેસબુકે કોઈ રિયલ એક્ઝીક્યૂટિવને સંપર્ક કર્યો ખૂબ મુશ્કેલ થઈ જાય છે. તેનાથી યુઝર્સને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફેસબુક એકાઉન્ટથી જોડાયેલા મોટાભાગના કમ્પ્લેટ કરવા માટે ફેસબુક પ્રોફાઈલના રસ્તે જ જઈ શકે છે. પરંતુ એકાઉન્ટ બ્લોક થયા બાદ યુઝર્સની પાસે આ ઓપ્શન નથી રહેતો જે તેના માટે સૌથી વધારે મુશ્કેલ થઈ જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ