બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / europian union took a big decision, that will gives india a sigh of relief

કોવિડ 19 / કોરોના સંકટની વચ્ચે ભારતની મદદે આવ્યું 27 દેશોનું આ પ્રભાવશાળી સંગઠન, કરી મોટી મદદની જાહેરાત

Nirav

Last Updated: 10:47 PM, 3 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, અને આ સમયગાળા દરમિયાન દેશમાં ઓક્સિજન, બેડ,દવાઓ અને એ મેડિકલ સામગ્રીઓની અછત ઊભી થતાં સરકારે અન્ય દેશો પાસે મદદ માંગી હતી.

  • કોરોના કેસો વધતાં ભારતની સ્થિતિ ખરાબ થઈ રહી છે 
  • યુરોપિયન યુનિયને ભારતને મોટી મદદની જાહેરાત કરી 
  • ભારતની સરકારે વિદેશો પાસેથી મદદની માંગણી કરી હતી

આ મદદની વિનંતીને ઘણા દેશોનો પ્રતિભાવ સાંપડ્યો હતો, એક અહેવાલ અનુસાર દુનિયાના લગભગ 40 જેટલઆ દેશોએ ભારતને મદદ જાહેર કરી છે, અથવા મોકલી દીધી છે, ઘણા દેશોમાંઅ આ અંગેની પ્રક્રિયા હજુ પણ શરૂ જ છે, ત્યારે આ બધાની વચ્ચે અમેરિકા અને રશિયા પછી વૈશ્વિક રાજનીતિમાં સૌથી મજબૂત મનાતા યુરોપીય દેશોના સંઘ એટલે કે યુરોપિયન યુનિયને એક જાહેરાત કરી છે જે મુજબ તેઓ ભારતને એક મિકેનિઝમની અંડરમાં મદદ મોકલવાનું શરૂ રાખશે. 

યુરોપિયન યુનિયને આપ્યું નિવેદન 

એક નિવેદનમાં યુરોપિયન યુનિયન દ્વારા કહેવામાં આવ્યું હતું કે EU સિવિલ પ્રોટેક્શન મિકેનિઝમ ભારતની મદદ માટે સતત કોર્ડીનેટ કરવાનું ચાલુ રાખશે, ભારત કે જે હાલમાં કોરોના કેસોમાં ઝડપી ઉછાળાને અનુભવી રહ્યું છે, છેલ્લા અઠવાડિયે યુરોપીય સંઘે જાહેરાત કરી હતી કે આયર્લેન્ડ, બેલ્જિયમ, રોમાનિયા અને લક્ઝમબર્ગ દ્વારા પણ ભારતને મદદ મોકલાઈ છે. 

વધુમાં તેણે કહ્યું હતું કે વધારાના આપાતકાલીન ઇમરજન્સી રાહત પેકેજ પણ ચેક ગણરાજ્ય, અને ડેન્માર્ક તરફથી મોકલવામાં આવશે. જેમાં આ  દેશો તરફથી જે મદદ ભારતને મોકલવાની છે, તેની પણ જાણકારી આપી હતી, જેમ કે ચેક ગણરાજ્ય દ્વારા 500 ઓક્સિજન સિલિન્ડર, ડેન્માર્ક દ્વારા ભારતને 53 વેન્ટિલેટરની ઓફર કરવામાં આવી છે. 

જર્મની, સ્પેન જેવા દેશો તરફથી જાહેર કરાઇ મદદ 

આ સિવાય 119 ઓક્સિજન કોન્સેન્ટરેટર્સ અને 145 વેન્ટિલેટર્સ સ્પેનથી, 100 ઓક્સિજન કોન્સેન્ટરેટર્સ, 30 હજાર રેમેડેસીવીરની શીશીઓ, 449 વેન્ટિલેટર નેધરલેન્ડ તરફથી અને 15000 એન્ટિવાયરલ ડ્રગ, 516 વેન્ટિલેટર્સ અને એક ઓક્સિજન જનરેટર જર્મની તરફથી મોકલવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ