Daily Dose / ગુજરાતમાં એશિયાની સૌથી મોટી ઈવેન્ટની એન્ટ્રી ફ્રી, પરંતુ એમનેમ જતા ન રહેતા

ગુજરાતમાં આજથી એટલે કે 18 ઓકટોબરથી 22 ઓકટોબર સુધી એશિયાનો સૌથી મોટો ડિફેન્સ એક્સપો યોજાઇ રહ્યો છે. આ એક્સપોમાં ભારતમાં બનેલા આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન તો થશે જ સાથે સાથે ત્રણેય સેનાના જવાનો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દિલધડક શોર્ય પરાક્રમ પણ કરવામાં આવશે. તે માટે તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે જેના ભાગરૂપે ઘણા રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે તો ઘણાને બંધ પણ કરી દેવામાં આવ્યા છે. પાર્કિગ પ્લોટ માટે પણ જગ્યા નક્કી કરાઇ છે. વધુ માહિતી માટે જુઓ Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ