ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'ગંદી બાત' ફેમ એક્ટ્રેસ રિયલ લાઈફમાં પણ એકદમ બોલ્ડ, જુઓ ગ્લેમરસ તસવીરો

photo-story

11 ફોટો ગેલેરી

મનોરંજન / 'ગંદી બાત' ફેમ એક્ટ્રેસ રિયલ લાઈફમાં પણ એકદમ બોલ્ડ, જુઓ ગ્લેમરસ તસવીરો

Last Updated: 11:45 PM, 27 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગંદી બાત સિરીઝથી ફેમસ થયેલી બોલ્ડ એક્ટ્રેસ જ્યારે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની બોલ્ડ તસવીર શેર કરે છે ત્યારે તે તરત જ વાયરલ થઈ જાય છે. આ એક્ટ્રેસે બોલિવૂડથી સાઉથમાં પણ કામ કર્યું છે.

1/11

photoStories-logo

1. 'ગંદી બાત' એક્ટ્રેસ

વેબ સિરીઝ 'ગંદી બાત'માં બોલ્ડ સીન્સ આપીને ધૂમ મચાવનારી આ એક્ટ્રેસ રિયલ લાઇફમાં પણ ખૂબ જ બોલ્ડ છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. તે પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. બોલ્ડ એક્ટ્રેસ ફ્લોરા સૈની

અમે વાત કરી રહ્યા છીએ ગંદી બાત સિરીઝથી ફેમસ થયેલ ફ્લોરા સૈની વિશે. તે રિયલ લાઇફમાં પણ પોતાની બોલ્ડનેસ માટે હેડલાઇન્સમાં રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/11

photoStories-logo

3. સોશિયલ મીડિયા પર એક્ટિવ

ફ્લોરા સૈની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ એક્ટ્રેસ ઘણીવાર પોતાના ફોટા શેર કરતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. કાતિલ અદાઓ

ફ્લોરા તેની કાતિલ અદાઓથી ફેન્સના દિલ જીતી લે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ફોલોઅર્સ છે. લોકોને તેનો હોટ અંદાજ ખૂબ પસંદ આવે છે. ફ્લોરા સૈની ઘણીવાર તેના ચાહકો સાથે બોલ્ડ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દેતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/11

photoStories-logo

5. રહે છે બિન્દાસ

જો તમે ફ્લોરાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોશો, તો તમને તેની અનેક ઘણી બોલ્ડ અને ખૂબસૂરત તસવીરો જોવા મળશે. ફ્લોરા તેની લાઇફમાં એકદમ બિન્દાસ લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. વેબ સિરીઝ "ગંદી બાત"થી થઈ ફેમસ

આ એક્ટ્રેસ વેબ સિરીઝ "ગંદી બાત" થી પ્રખ્યાત થઈ હતી. આ સિરીઝમાં તેને અનેક ઇન્ટિમેટ બોલ્ડ સીન આપ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/11

photoStories-logo

7. 'સ્ત્રી'માં ચૂડેલનો કર્યો રોલ

અનેક વેબ સિરીઝમાં કામ કરી ચૂકેલી ફ્લોરાએ ફિલ્મ 'સ્ત્રી'માં પણ ચૂડેલનો રોલ કર્યો હતો. આ સિવાય તેને દક્ષિણની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. આ ફિલ્મોમાં પણ શાનદાર રોલ

'દબંગ 2' અને 'બેગમ જાન' ફિલ્મોમાં પણ તેના રોલને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. ફ્લોરા દરેક વખતે પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લેવામાં કામયાબ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/11

photoStories-logo

9. ઇન્ટિમેટ સીન્સ

વેબ સિરીઝમાં "ગંદી બાત" માં ફ્લોરાએ બધી હદો પાર કરી દીધી હતી. આ સિરીઝમાં એક્ટ્રેસના બોલ્ડ અવતારથી બધા પાણી પાણી થઈ ગયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. ટીવી શોમાં પણ જોવા મળી

ફિલ્મો અને વેબ સિરીઝ સિવાય ફ્લોરા ઘણા ટીવી શોમાં પણ જોવા મળી ચૂકી છે. ફ્લોરાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટાઓને ખુબ પ્રેમ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/11

photoStories-logo

11. સાઉથમાં પણ કર્યું કામ

આ એક્ટ્રેસ દરેક લુકમાં ખૂબસુરત લાગે છે. ભારતીય હોય કે વેસ્ટર્ન, ફ્લોરા દરેક લુકમાં ગ્લેમરસ લાગે છે. આ એક્ટ્રેસ તેના ફોટોમાં જોરદાર પોઝ આપતી જોવા મળે છે. ફ્લોરાએ હિન્દી, તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bold Actress Gandi Baat Flora Saini
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ