દિશા પટની ઈન્સ્ટાગ્રામ પર પોતાની ખૂબસૂરત તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેને અહીંયા પોતાની હોટ તસવીરો શેર કરી છે. જેને જોઈને ફેન્સ દિવાના બની રહ્યા છે.
Share
1/5
1. દિશા પટની
બોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ દિશા પટની પોતાની હોટ અને સ્ટાઇલિશ લુકના કારણે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ફેમસ છે. તે સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ રહે છે.
આ તસવીર શેર કરો
2/5
2. રેડ હોટ લુક
હાલમાં જ તેને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરી છે. તેના આ રેડ હોટ લુકે સોશિયલ મીડિયામાં માહોલ ગરમ કરી દિધો છે.
આ તસવીર શેર કરો
3/5
3. રેડ બોડિકોન ગાઉન
દિશાએ આ તસવીરોમાં રેડ બોડિકોન ગાઉન પહેર્યું છે. જેમાં ડીપ નેકલાઈન અને થાઈ હાઈ સ્લિટે તેના લૂકમાં ચાર ચાંદ લગાવી દીધા છે. તેનો આ લુકમાં તેનું ફિગર જોરદાર લાગી રહ્યું છે.
આ તસવીર શેર કરો
4/5
4. કોન્ફિડન્સ
તેની આ તસવીરોમાં તેનું કોન્ફિડન્સ સાફ સાફ દેખાઈ રહ્યું છે. ખુલ્લા વાળ, મિનિમલ મેકઅપ અને રેડ લિપસ્ટિક સાથે તેનો આ લુક રેડ કાર્પેટ વર્થી લાગી રહ્યો છે.
આ તસવીર શેર કરો
5/5
5. લુકની તારીફ
ઈન્સ્ટાગ્રામ યુઝર્સ પણ તેના આ લુકની તારીફ કરી રહ્યા છે. કોઈ તેને દિવા, તો કોઈ તેને બ્યુટી ક્વીન કહી રહ્યા છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Hot Photos
Photoshoot
Disha Patani
VTV Gujarati
WhatsApp Channel Invite
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.