બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:51 PM, 10 July 2025
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ફરી એકવાર તેમના સુપરહિટ શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC 17)ની નવી સીઝન સાથે વાપસી કરી રહ્યા છે. સોની ટીવીએ શોનો એક નવો પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં બિગ બી તેમના સામાન્ય અંદાજમાં રજીસ્ટ્રેશન ઓપન થવાની જાહેરાત કરતા જોવા મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતનો સૌથી પ્રતિષ્ઠિત જ્ઞાન-આધારિત ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (KBC) નવી સીઝન સાથે ભવ્ય વાપસી માટે તૈયાર છે. આ વખતે પણ, આ શો મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે. આ નવી સીઝનની શરૂઆત કરતાં, સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન એક નવું અને પ્રેરણાદાયી અભિયાન શરૂ કર્યું છે - 'જહાં અકલ હૈ, વહાં અકડ હૈ'.

ADVERTISEMENT
ઘણા ચાહકો આ સમાચાર સાંભળીને એક્સાઈટેડ થઈ ગયા છે, જયારે કેટલાકને આશ્ચર્ય પણ થયું કે આ શો આટલી જલ્દી પાછો આવી રહ્યો. એક યુઝરે લખ્યું, 'એવી અફવાઓ હતી કે તમે આ સત્રમાં ભાગ નહીં લો. તમને જોઈને મને આનંદ થયો 😍❤️.'
આ પણ વાચો : આકાંક્ષા પુરીનો ટ્રાન્સપેરેન્ટ ડ્રેસમાં કાતિલ અંદાજ, શેર કરી હોટ તસવીરો
ADVERTISEMENT
બિગ બીના પ્રોમો પર ચાહકો ફિદા
ચાહકોને શોનો આ પ્રોમો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ અમિતાભ બચ્ચનની દમદાર એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. તેમનો આઇકોનિક અવાજ અને અનોખો અંદાજ દર વખતની જેમ દર્શકોને આકર્ષિત કરી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.