IND vs ENG / ત્રીજી વનડેમાં ભારતની ભવ્ય જીતઃ 2-1થી સીરીઝ જીતી, ઋષભ પંત અને હાર્દિકે ઈંગ્લેન્ડની ધરતી પર કરી કમાલ

England vs india 3RD ODI India Won by 5 Wicket Rishabh Pant Hardik Pandya

ઇંગ્લેન્ડ સામે વિરૂદ્ધ રવિવારે(17 જુલાઈ)અ રમાયેલી ત્રીજી વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. ઋષભ પંત અને હાર્દિક પંડ્યાની કમાલથી ભારતને ભવ્ય જીત મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ