બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / education mphil degree invalid universities should take immediate steps to stop 2023 24 session said ugc

શિક્ષણ / 'MPhil હવે માન્યતા પ્રાપ્ત ડિગ્રી નહીં', એડમિશનને લઇ વિદ્યાર્થીઓને UGCની સૌથી મોટી ચેતવણી

Dinesh

Last Updated: 05:07 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Education News: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનએ યુનિવર્સિટીઓને એમફિલ કોર્સમાં પ્રવેષ ન આપવા ચેતવણી આપી છે કારણ કે તે હવે માન્ય ડિગ્રી નથી

  • UGCની યુનિવર્સિટીઓને એમફિલમાં પ્રવેશ ન આપવાની ટકોર
  • યુનિવર્સિટીઓ કોઈપણ એમફિલ કોર્સમાં પ્રવેશ ન આપે: મનીષ જોશી
  • 'વિદ્યાર્થીઓને કોઈપણ એમફીલ પ્રોગ્રામમાં પ્રવેશ ન લેવાની સલાહ આપવામાં આવે છે'


Education News: યુજીસીએ યુનિવર્સિટીઓને એમફિલ ડિગ્રીને માન્યતા ન આપવા સૂચન કર્યું છે. યુજીસીએ કહ્યું કે યુનિવર્સિટીઓએ સત્ર 2023-24 માટે પ્રવેશ રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. યુજીસીના સેક્રેટરી મનીષ જોશીએ વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી કે યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવતા કોઈપણ એમફિલ કોર્સમાં પ્રવેશ ન આપે

UGCએ એમફિલ કોર્સમાં પ્રવેશ ન આપવા કે ન લેવા સૂચન કર્યું
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનએ યુનિવર્સિટીઓને એમફિલ કોર્સમાં પ્રવેષ ન આપવા ચેતવણી આપી છે કારણ કે તે માન્ય ડિગ્રી નથી. યુજીસીએ વિદ્યાર્થીઓને આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ ન લેવા સામે ચેતવણી પણ આપી હતી. કમિશનના સચિવ મનીષ જોશીએ જણાવ્યું હતું કે, યુજીસીના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક યુનિવર્સિટીઓ એમ ફીલ એટલે કે માસ્ટર ઓફ ફિલોસોફી માટે નવી અરજીઓ મંગાવી રહી છે. આ સંદર્ભમાં દરેકના ધ્યાન પર લાવવામાં આવી રહ્યું છે કે એમ.ફીલ માન્ય ડિગ્રી નથી. 

UGCના સચિવે શુ કહ્યું ?
સચિવ મનીષ જોશીએ જણાવ્યું હતું કે, યુજીસી પીએચડી ડિગ્રી માટે લઘુત્તમ લાયકાત અને પ્રક્રિયા નિયમો, 2022ના નિયમ નંબર14માં સ્પષ્ટપણે જણાવે છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ કોઈપણ એમફીલ પ્રોગ્રામમાં પ્રવેશ આપશે નહીં. કમિશને યુનિવર્સિટીઓને સત્ર 2023-24 માટે કોઈપણ એમફિલ પ્રોગ્રામમાં પ્રવેશ તાત્કાલિક બંધ કરવા જણાવ્યું છે. મનીષ જોશીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને કોઈપણ એમફીલ પ્રોગ્રામમાં પ્રવેશ ન લેવાની સલાહ આપવામાં આવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ