Ek Vaat Kau / આવું ખાવાથી વધી શકે છે Cancerનો Risk. જુઓ Research શું કહે છે

ઘણા બધા એવા પણ લોકો હોય છે જેમણે બળેલી વસ્તુઓ ખાવી બહુ જ ગમે જેવી કે બળેલી બ્રેડ, વધુ ક્રન્ચી પોટેટો ચિપ્સ.. પણ ચેતજો કારણ કે તમે એવી બીમારીને નોતરી રહ્યા છો કે જેનો ઈલાજ પણ મોંઘો છે અને બચવાના ચાન્સ પણ ઓછા છે. જાણો તમામ માહિતી Ek Vaat Kau માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ