ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / dwarka khabhaliya occasion of sonal bij kirtidan gadhvi and vijay gadhavi video

દ્રારકા / VIDEO: ખંભાળિયામાં કિર્તીદાન અને વિજય ગઢવી પર નોટોનો વરસાદ, મન મૂકીને રૂપિયા ઉડાડતો વીડિયો વાયરલ

Published By: MayurN

Last Updated: 09:56 AM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાના ખંભાળિયામાં સોનલ બીજની ઉજવણીમાં લોકડાયરાના આયોજનમાં કિર્તીદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો

ADVERTISEMENT

  • દ્વારકાના ખંભાળિયામાં સોનલ બીજની ઉજવણી
  • કિર્તીદાન ગઢવી અને વિજય ગઢવી રહ્યા ઉપસ્થિત
  • ભવ્ય લોકડાયરામાં કિર્તીદાન પર નોટોનો વરસાદ

દ્વારકાના ખંભાળિયામાં કાલે રાતે સોનલ બીજનો તહેવાર ઉજવાયો હતો જેમાં ભવ્ય લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મોડી રાતે ભજનનું આયોજન રાખવામાં આવ્યા હતા જેમાં જાણીતા લોકકલાકાર કિર્તીદાન ગઢવી પણ આવ્યા હતા. જેઓએ પોતાની કલાનું લોકોને રસપાન કરાવ્યું હતું.

કિર્તીદાન ગઢવી
બીજના દિવસે સોનલ મંદિરે આયોજિત ડાયરામાં ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ લોકડાયરામાં કિર્તીદાન ગઢવી અને વિજય ગઢવીના ભજનો શરુ થતા જ લોકોએ આ કલાકારો પર નોટોનો વરસાદ ચાલુ કરી દીધો હતો. જેનો વિડીયો વાયરલ થયો હતો. જુઓ વિડીયો..

 

નોટોનો વરસાદ
સોનલ બીજને લઈને ખંભાળિયામાં ઘણું આયોજન કરવામાં આવ્યું હતું. અને લોકો પણ ખુબ શ્રધ્ધા સાથે આવીને આઈ સોનલના મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Dwarka Kirtidan Gadhavi khambhalia sonal bij vijay gadhavi viral video Kirtidan Gadhavi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ