ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:31 PM, 27 August 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
સોનાલી ફોગાટ કેસમા ક્લબ માલિક તથા ડ્રગ પેડલર થયા અરેસ્ટ
અભિનેત્રી તથા ભાજપની નેતા સોનાલી ફોગાટનાં મૃત્યુનાં મામલામાં પોલીસ બે અન્ય લોકોને અરેસ્ટ કર્યાઆ છે. પોલીસ શનિવારે કરલી ક્લબનાં માલિક તથા એક ડ્રગ પેડલરને અરેસ્ટ કર્યા છે. જ્યારે પોલીસ ક્લબનાં બાથરૂમથી પણ ડ્રગ્સ મેળવ્યા છે. પોલીસ અત્યાર સુધી આ મામલામાં ચાર લોકોને અરેસ્ટ કરી ચૂકી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલીસ પાસેથી મળેલ જાણકારી અનુસાર, શુક્રવારે આ મામલામાં પૂછપરછનાં આધાર પર સોનાલીનાં પીએ સુધીર સાંગવાન અને સુખવિન્દર સિંહને પણ અરેસ્ટ કરવામાં આવ્યા ચે. જ્યારે બંનેની પૂછતાછ બાદ પોલીસ સુખવિન્દર ડ્રગ્સ સપ્લાય કરનારને અરેસ્ટ કરી લીધા હતા. સુધીર સાંગવાન અને સુખવિન્દર 22 ઓગસ્ટનાં રોજ સોનાલી દસાથે ગોવા પહોંચ્યા હતા.
ADVERTISEMENT
કોંગ્રેસ નેતાએ કરી સીબીઆઇની માંગ
આ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. ગોવામાઆ વિપક્ષના નેતા માઇકલ બેબોએ કહ્યું કે પોલીસ આ મામલાને રફા દફા કરવાની કોશિશ કરી રહી છે. આવામાં સોનાલી ફોગાટની કથિત હત્યાની તપાસ સીબીઆઇએ કરવી જોઈએ. હકીકતે, સોનાલી ફોગાટનું મંગળવારે ગોવામાં રહાસ્યમયી પરિસ્થિતિઓમાઆ મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
પહેલા હાર્ટ એટેક્ની વાત સામે આવી હતી
સોનાલી ફોગાટનાં મૃત્યુ બાદ સામે આવ્યું હતું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે, પરંતુ પછી કથિત રૂપે હત્યાની વાત સામે આવી. કોંગ્રેસ નેતાઆ માઇકલ બેબોએ કહ્યું કે આ મામલાની દરેક એંગલથી તપાસ થવી જોઈએ. સોનાલી ફોગાટનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાઆ શરીર પર ઘણી ઇજાના નિશાનની વાત પણ સામએ આવી હતી.
તપાસમા સહયોગ
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે સોનાલી ફોગાટ મામલામાં પહેલા દિવસથી જ અમે પૂરો સહયોગ કરી રહ્યા છીએ. આ મામલામાં જે કોઈપણ દોશી છે, ગોવા પોલીસ તેમને સજા અપાવીને રહેશે. તેમણે કહ્યું કે આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યા છે. તપાસ ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ