બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
દિવાળીનો આ તહેવાર ફક્ત દેશમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં ધુમધામથી ઉજવવામાં આવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે ટ્વીટ મૂકીને આ વાતની જાણકારી આપી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પત્ની મેલાનિયા સાથે વ્હાઇટ હાઉસમાં દીપ પ્રગટાવ્યા હતા અને સાથે જ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ADVERTISEMENT
As Diwali commences, @FLOTUS Melania and I wish those observing the Festival of Lights a blessed and happy celebration! #HappyDiwali pic.twitter.com/LGXkUzMJiI
— Donald J. Trump (@realDonaldTrump) October 27, 2019
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આપણે દિવા પ્રજ્વલિત કરીને આપણા સંબંધો અને સંસ્કૃતિને વધુ મજબૂત કરવાની અભિલાષા વ્યક્ત કરીએ છે. આ દિવાળી સૌના માટે નવી આશાઓ લઇને તે સાથે જ હું સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું.
ADVERTISEMENT
નરેદ્ર મોદીએ કેવી રીતે ઉજવી દિવાળી?
આજે દેશભરમાં દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાને મન કી બાતમાં પણ દેશવાસીઓને સંબોધિત કરીને તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે દિવાળી દેશના જવાનો સાથે રાજોરીમાં ઉજવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.