બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / does india have coronavirus covid 19 spread under control

Coronavirus / કેમ વિશ્વમાં કોરોનાની લડાઈ મુદ્દે ભારતના વખાણ થઈ રહ્યા છે, કેમ કે તેણે અમેરિકા અને જાપાનને...

Dharmishtha

Last Updated: 08:20 AM, 21 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં અત્યાર સુધીમાં 18,539 નોંધાયા છે. તો મોતનો આંક 592 થયો છે. 2 મહિનામાં 4 લાખ કરતા વધારે લોકોના ટેસ્ટિંગ થયા છે. હાલમાં ટેસ્ટ રેટ એટલે કે TPRથી જાણવા મળે છે કે કોવિડ-19ના ફેલાવાના દરને નિયંત્રણમાં રખાયો છે. TPRથી જાણવા મળે છે કે કોરોનાના સંક્રમણની ગતિ કેટલી રહી હશે. કોરોના કન્ટ્રોલ કરવામાં ભારત બીજા નંબરે છે. તેણે અમેરિકા અને જાપાનને પણ પાછળ છોડી દીધું છે.

  • ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 17 હજારને પાર
  • દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 559 લોકોના જીવ ગયા
  • ભારતમાં 4 લાખ ટેસ્ટિંગ થયા છે

ભારતમા મેડિકલ નિયામક ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તરફથી જાહેર કરવામાં આવેલા ટેસ્ટના ડેટા પ્રમાણે સરેરાશ 23 લોકોના ટેસ્ટ કરવા પર 1 કોરોના સંક્રમિત જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં 19 એપ્રિલ સુધી TPR લગભગ 4 ટકા હતો. જે કેટલાક વધારે પ્રભાવિત દેશો કરતા ઓછો છે. આ મામલામાં દ.કોરિયાનું પ્રદર્શન સૌથી સારુ છે. જેનો TPR 1.9 છે.

બ્રાઝિલના TPR 6.4 ટકા છે. જ્યારે જર્મની 7.7 ટકા, જાપાન 8.8 ટકા, ઈટલી 13.2 ટકા, સ્પેન 18.2 ટકા અને અમેરિકા 19.3 ટકા છે.  TPR આવા સંજોગોમાં બહુ મહત્વનો પાયો સાબિત થાય છે.  જ્યારે ટેસ્ટની સંખ્યા આબાદી કરતા ઓછી હોય. તેમજ જયારે ઓછા ટેસ્ટ કરવા પર પણ કોરોનાનું સંક્રમણ સ્તર બતાવે છે.

જોકે એક સ્તર પર TPR પ્રીવેન્લેસ રેટ(ફેલાવા દર) ની સરખામણીએ નથી હોતો. જે પૈથોજનના યોગ્ય સંક્રમણ- મૃત્યુ દર અથવા સંક્રમણ બાદ કેટલાનું મોત થયું તે બતાવે છે. 

ICMR ટેસ્ટિંગ ડેટા દરેક દિવસે થનારા ટેસ્ટની સંખ્યા અને કેસની વધતી સંખ્યા વચ્ચેનો મજબૂત સંબંધ બતાવે છે. જો ટેસ્ટની સંખ્યા વધારી તો કેસની સંખ્યામાં વધારો જોવા મળશે.

ટેસ્ટિંગના અન્ય સ્તર જેવા કે ‘ટેસ્ટ્સ પર મિલિયન’ (TPM)બતાવે છે કે ભારતમાં વધારે લોકોનો ટેસ્ટ નથી કરી રહ્યા. તેમજ લોકોમાં લક્ષણો પણ જોવા નથી મળી રહ્યા. સિલેક્ટેડ ટેસ્ટિંગ પ્રક્રિયા પર અનેક સવાલો ઉભા કર્યા છે તેમજ ચિંતા વધારી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ગેબરિએસે જણાવ્યું કે, ‘તમે વાયરસ સામે નહીં લડી શકો જ્યાં સુધી તમને ખબર નહીં હોય કે તે ક્યાં છે.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ