બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / do not give these 8 things as gift on new year otherwise goddess lakshmi will get angry

માન્યતા / નવા વર્ષમાં આ 8 સામાન ભૂલથી પણ કોઇને ન આપતા, નહીં તો માતા લક્ષ્મીજી થઇ જશે નારાજ

Manisha Jogi

Last Updated: 09:20 AM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર તમારા પ્રિયજનને અયોગ્ય વસ્તુ આપવાથી તેની ખરાબ અસર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ગિફ્ટ આપવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થઈ શકે છે.

  • થોડા દિવસ પછી નવા વર્ષ 2024ની શરૂઆત થશે
  • નવા વર્ષમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર આપો ગિફ્ટ
  • વાસ્તુ અનુસાર ગિફ્ટ આપવાથી લક્ષ્મી માતા થશે પ્રસન્ન

થોડા દિવસ પછી નવા વર્ષ 2024ની શરૂઆત થશે. જો તમે તમારા જીવનસાથી અથવા મિત્રને ભેટ આપવાનું વિચારી રહ્યા છો, તો તમારે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન જરૂરથી કરવું જોઈએ, નહીંતર લક્ષ્મીમાતા નારાજ થઈ શકે છે. વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર તમારા પ્રિયજનને અયોગ્ય વસ્તુ આપવાથી તેની ખરાબ અસર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ગિફ્ટ આપવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થઈ શકે છે. 

જૂતા, ચપ્પલ, ચાકૂ અને કાતર
નવા વર્ષે કોઈ પણ વ્યક્તિને જૂતા, ચપ્પલ, ચાકૂ અને કાતર પણ ભેટમાં ના આપવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં તેને ગરીબીનું પ્રતિક માનવામાં આવે છે. 

ઘડિયાળ અને રૂમાલ
નવા વર્ષે કોઈપણ વ્યક્તિને ઘડિયાળ અથવા રૂમાલ ગિફ્ટ કરવા ના આપવી જોઈએ. ઘડિયાળ અથવા રૂમાલ ગિફ્ટ આપવાથી નકારાત્મકતા વધે છે અને સંબંધોમાં ગેરસમજ ઊભી થાય છે. ઘડિયાળ ગિફ્ટ કરવાથી સારો સમય જતો રહે છે. 

મની પ્લાન્ટ 
ક્યારેય કોઈની પાસેથી મની પ્લાન્ટ માંગવો ના જોઈએ અને તેને ભેટ તરીકે પણ ના આપવો જોઈએ નહીં. મની પ્લાન્ટ ગિફ્ટમાં આપવાથી આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.

મૂર્તિ
નવા વર્ષ નિમિત્તે ભગવાનની મૂર્તિ ગિફ્ટ ના આપવી જોઈએ. આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ