બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / સમગ્ર દેશમાં દિવાળીની રંગેચંગે ઉજવણી શરૂ, અનેક મનમોહન અને સુંદર નજારા જોવા મળ્યાં
Last Updated: 10:00 PM, 20 October 2025
દેશભરમાં આજે પ્રકાશનો તહેવાર દિવાળી પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી. આ તહેવાર ખરાબ પર સારાના વિજયનું પ્રતીક છે. આ તહેવાર ઘરો, મંદિરો અને અન્ય જાહેર સ્થળોએ રોશની કરીને ઉજવવામાં આવે છે. લોકો આ પ્રસંગે ધનની દેવી લક્ષ્મીની પણ પૂજા કરે છે. વિવિધ શહેરોમાં શેરીઓ અને બજારોને રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારવામાં આવે છે. શહેરની રાજધાનીથી માંડી તમામ શહેરોમાં લાખો લોકો દર્શન કરવા માટે ઉમટી પડે છે.
ADVERTISEMENT
સ્થાનિક તંત્રનો જડબેસલાક બંદોબસ્ત
આ તહેવારને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં ઉજવણી થાય છે જેને ધ્યાને રાખીને સ્થાનિક તંત્ર દ્વારા સંબંધિત આયોજનો પણ કરવામાં આવે છે. તમામ નાગરિકો માટે સલામત અને સુરક્ષિત તહેવાર સુનિશ્ચિત કરવા માટે, મુખ્ય બજારો, ભીડવાળા જાહેર સ્થળો અને વાણિજ્યિક કેન્દ્રો પર ખાસ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત મંદિરોમાં પણ ભારે ભીડ થતી હોય છે. પોલીસ દ્વારા વ્યસ્ત બજારો અને અન્ય સ્થળોએ નિયમિત ધોરણે ચેકિંગ અને કોઇ બિનજરૂરી ઘટના ન ઘટે તે માટે પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી
જો કે સમગ્ર દેશમાં ખુબ જ ઉલ્હાસ પુર્વક દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હીમાં પણ આ વખતે ફટાકડા ફોડવા માટેની છુટ આપવામાં આવી હોવાથી દિલ્હીમાં પણ લોકો રંગેચંગે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. જો કે ફટાકડા ફોડવાને કારણે થતા પ્રદૂષણથી પણ ભારે સમસ્યાઓ પેદા થઇ રહી છે. 108 ને પણ ઇમરજન્સીનાં અનેક કોલ મળ્યા હતા. ઇમરજન્સી સેવાઓ પણ ખડેપગે છે.
ADVERTISEMENT
દિવાળીની ઉજવણીનાં કેટલાક રસપ્રદ વીડિયો...
#WATCH | Gujarat: City of Ahmedabad illuminated on #Diwali, people burst crackers and celebrate the festival. pic.twitter.com/GgB9Au1xiO
— ANI (@ANI) October 20, 2025
ADVERTISEMENT
#WATCH | Tamil Nadu: Koyambedu area in Chennai witnesses a thin layer of haze in the air this evening. pic.twitter.com/qhjYx8uWVt
— ANI (@ANI) October 20, 2025
#WATCH | Haryana CM Nayab Singh Saini celebrates #Diwali with his family at their residence in Panchkula. On this occasion, they also visited old age home and shared the joys of the festival with the eldely people.
— ANI (@ANI) October 20, 2025
(Video Source: Haryana DIPR) pic.twitter.com/mSMzs4iHzj
ADVERTISEMENT
#WATCH | On the festival of #Diwali, 15,000 diyas were lit at Kedarnath Dham in Uttarakhand to celebrate Deepotsav.
— ANI (@ANI) October 20, 2025
(Video: Shri Badarinath -Kedarnath Temple Committe/X) pic.twitter.com/GzZxFXKvPo
#WATCH | Delhi: People burst crackers and celebrate #Diwali. Visuals from Dwarka area. Supreme Court allowed green crackers in Delhi this time. pic.twitter.com/JXvEhOY5hf
— ANI (@ANI) October 20, 2025
ADVERTISEMENT
#WATCH | J&K: Jawans of the Indian Army deployed in Bani, Kathua light diyas, burn sparklers and dance, as they celebrate #Diwali away from their loved ones. pic.twitter.com/8WcEBXplDu
— ANI (@ANI) October 20, 2025
#WATCH | Punjab: Golden Temple in Amritsar illuminated on the occasion of Diwali and eve of Bandi Chhor Divas. pic.twitter.com/ipyVeadQs1
— ANI (@ANI) October 20, 2025
#WATCH | Tamil Nadu: Drone visuals from Sivakasi of Virudhunagar district show a beautifully illuminated city and a skyline adorned with fireworks, on #Diwali pic.twitter.com/pT2TQYhXL3
— ANI (@ANI) October 20, 2025
#WATCH | Telangana: People burst crackers and celebrate #Diwali, in Hyderabad. pic.twitter.com/nxI05kejbg
— ANI (@ANI) October 20, 2025
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.