બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Divorce Of King Sheikh Mohammed Bin Rashid Of Dubai, 5500 Crore Rupees To Be Paid For Settlement With His Wife Haya

OMG / દુબઈ કિંગને પૂર્વ પત્નીને આપવા પડશે 2 સ્ટેચ્યુ ઓફ યુનિટી બને તેટલા પૈસા, બ્રિટનના સૌથી મોંઘા છૂટાછેડા

ParthB

Last Updated: 10:55 AM, 22 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુબઈના કિંગ શેખ મહમ્મદ બિન રાશિદ અલ-મકતૂમે સૌથી મોંઘા તલાક લીધા છે.

  • દુબઈના કિંગના સૌથી મોંઘા તલાક
  • પત્ની હયાને ચૂકવશે 5500 કરોડ
  • રાજકુમારી હયાએ માગ્યા હતા 14 હજાર કરોડ

આ તલાક કિંગને 5500 કરોડમાં પડ્યા

કિંગ શેખ મહમ્મદે પોતાની પત્ની રાજકુમારી હયાથી તલાક લીધા છે.આ તલાક કિંગને 5500 કરોડમાં પડ્યા છે.બ્રિટન હાઈકોર્ટે કિંગને આ રકમ માટે આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે કિંગને આ રકમ ડિવોર્સ સેટલમેન્ટ અને બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે આપવાની રહેશે.

ઈતિહાસમાં સૌથી મોટું સેટલમેન્ટ

આ સેટલમેન્ટ બ્રિટિશ કાયદાના ઈતિહાસમાં સૌથી મોટું સેટલમેન્ટ છે. રાજકુમારી હયા જોર્ડનના પૂર્વ રાજા હુસૈનની દીકરી છે. 2004માં હયાએ કિંગ સાથે લગ્ન કર્યા હતા. જોકે 2019માં તે દુબઈ છોડીને અચાનક ઈંગ્લેન્ડ જતી રહી હતી.

બાળકોની સુરક્ષા માટે તાત્કાલિક 2500 કરોડ આપવાના આદેશ 

હાઈકોર્ટે રાજકુમારી હયા અને બાળકોની સુરક્ષા માટે તાત્કાલિક 2500 કરોડ આપવા માટે આદેશ કર્યો છે.બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે 2900 કરોડ રૂપિયા સિક્યોરિટી તરીકે બેંકમાં રખાશે.જ્યારે બાળકો મોટા થશે ત્યારે 112 કરોડ રૂપિયા આપવાના રહેશે.આ સેટલમેન્ટ માટે રાજકુમારી હયાએ 14 હજાર કરોડ રૂપિયા માગ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Dubai King Sheikh Mohammed Bin Rashid divorce settlement કિંગ ગુજરાતી ન્યૂઝ ડિવોર્સ દુબઈ શેખ મહમ્મદ બીન રશીદ Dubai
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ