શ્રદ્ધાંજલિ / દિલીપ કુમારના નિધનથી આઘાતમાં બોલિવૂડ, અમિતાભ બચ્ચનથી લઈ અક્ષય સહિતના સેલેબ્સે ભારે હૈયે આપી શ્રદ્ધાંજલિ

Dilip Kumar Death From Akshay Kumar to Ajay Devgan, Bollywood celebrities were shocked by the death of Dilip Kumar paid...

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. આજે સવારે 7.30 વાગ્યે તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સોશિયલ મીડિયા પર સેલેબ્સ તેમને શ્રદ્ધાજંલિ પાઠવી રહ્યાં છે. જાણો કોણે શું કહ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ