બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / diabetes patients never eat these 5 fruits blood sugar can increase

Health tips / ડાયાબિટીસના દર્દીઓએ આ પાંચ ફળનું બિલ્કુલ પણ સેવન ના કરવું, બ્લડ શુગર લેવલમાં થઈ શકે છે વધારો

Manisha Jogi

Last Updated: 12:48 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફળોનું સેવન કરવાથી અનેક બિમારીઓ સામે રક્ષણ મળે છે. ડાયાબિટીસના દર્દીઓએ ફળોનું સેવન કરતા સમયે સાવધાન રહેવું જોઈએ, બ્લડ શુગર લેવલ વધી શકે છે.

  • ફળોને આરોગ્યનો ખજાનો માનવામાં આવે છે
  • અનેક બિમારીઓ સામે રક્ષણ મળે છે
  • ડાયાબિટીસના દર્દીઓએ ફળોનું સેવન કરતા સમયે સાવધાન રહેવું જોઈએ

ફળોમાં અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા હોવાથી ફળોને આરોગ્યનો ખજાનો માનવામાં આવે છે. ફળોનું સેવન કરવાથી અનેક બિમારીઓ સામે રક્ષણ મળે છે. કેટલીક બિમારીઓમાં અમુક ફળોનું સેવન કરવાથી મુશ્કેલી વધે છે. ડાયાબિટીસના દર્દીઓએ ફળોનું સેવન કરતા સમયે સાવધાન રહેવું જોઈએ, બ્લડ શુગર લેવલ વધી શકે છે. 

ડાયાબિટીસના દર્દીઓએ આ ફળોનું સેવન ના કરવું
તરબૂચ-

ગરમીમાં લોકો તરબૂચનું વધુ સેવન કરે છે, જેથી શરીરને ઠંડક પ્રદાન થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ તરબૂચનું વધુ સેવન ના કરવું જોઈએ. તરબૂચમાં નેચરલ શુગર હોવાને કારણે બ્લડ શુગર લેવલ વધી શકે છે. 

કેળા-
કેળાનો ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ વધુ હોય છે, જેથી ડાયાબિટીસના દર્દીઓએ કેળાનું વધુ સેવન ના કરવું જોઈએ. કેળાનું સેવન કરતા સમયે પિસ્તા, અખરોટ અને બદામ તથા અન્ય ડ્રાય ફ્રુટનુ સેવન કરવાથી બ્લડ શુગર લેવલ પર અસર થતી નથી. ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ દહીં અને કેળા મિશ્ર કરીને તેનું સેવન કરી શકે છે. 

કેરી-
ગરમીમાં સૌથી વધુ કેરીનું સેવન કરવામાં આવે છે. આ કારણોસર ડાયાબિટીસના દર્દીઓએ કેરીનું વધુ સેવન ના કરવું જોઈએ. કેરીનું વધુ માત્રામાં સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. 

અનાનસ-
ડાયાબિટીસના દર્દીઓએ અનાનાસનું બિલ્કુલ પણ સેવન ના કરવું જોઈએ. અનાનસમાં 16 ગ્રામ નેચરલ શુગર હોય છે. 

લીચી-
ગરમીમાં સૌથી વધુ લીચીનું સેવન કરવામાં આવે છે. આ રસદાર ફળમાં 16 ગ્રામ સુધી શુગર હોય છે. જેથી ડાયાબિટીસના દર્દીઓએ લીચીનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ