બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / dandiya raas in navratri is very good for weight loss and mind know here

આરોગ્યનો તાલ / આ નવરાત્રીમાં દિલ ખોલીને રમજો દાંડિયા, વજન ઘટાડવાની સાથે સાથે મળશે આ જબરદસ્ત ફાયદાઓ

Manisha Jogi

Last Updated: 06:48 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવ દિવસ સુધી માઁ દુર્ગાની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવશે અને ખેલૈયાઓ દાંડિયા રાસની ધૂમ મચાવશે. દાંડિયા એક એવો રાસ છે, જેમાં ભક્ત હાથમાં દાંડિયા લઈને ગરબા કરે છે. દાંડિયા રાસથી મન પ્રફુલ્લિત રહે છે અને આરોગ્ય માટે પણ ગુણકારી છે.

  • નવ દિવસ સુધી માઁ દુર્ગાની અર્ચના કરવામાં આવશે
  • ભક્ત હાથમાં દાંડિયા લઈને ગરબા કરે છે
  • દાંડિયા રાસ આરોગ્ય માટે ગુણકારી છે

રવિવારથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવ દિવસ સુધી માઁ દુર્ગાની ભક્તિભાવથી પૂજા અર્તના કરવામાં આવશે અને ખેલૈયાઓ દાંડિયા રાસની ધૂમ મચાવશે. દાંડિયા એક એવો રાસ છે, જેમાં ભક્ત હાથમાં દાંડિયા લઈને ગરબા કરે છે. દાંડિયા રાસથી મન પ્રફુલ્લિત રહે છે અને આરોગ્ય માટે પણ ગુણકારી છે. દાંડિયારાસથી આરોગ્યને શું લાભ થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

દાંડિયા રાસથી આરોગ્યને ફાયદા
દાંડિયા રાસ કરતા સમયે ભરપૂર એનર્જીની જરૂર રહે છે. આ દાંડિયા રાસ બ્રેઈન માટે ખૂબ જ ફાયદાકારક છે. દાંડિયા રાસ કરતા સમયે આખું શરીર એક્ટિવ રહે છે. જેમાં ગોળ ગોળ ફરીને આગળ પાછળ ગરબે ઘુમવાનું હોય છે. જેથી શરીરનું વજન ઓછું તાય છે. એક કલાક દાંડિયા રાસ કરવાથી અડધા કલાક સ્વિમિંગ કરવા જેટલી કેલરી બર્ન થાય છે. 
 
ફ્લેક્સિબિલિટી વધે છે
 દાંડિયા રાસ કરતા સમયે આખા શરીરની કસરત થાય છે. હાથ પગ દરેક દિશામાં થિરકે છે અને દાંડિયા પકડવા માટે હાથે ખૂબ જ મહેનત કરવી પડે છે. આ પ્રકારે શરીરની માંસપેશીઓની કસરત થાય છે ને શરીરની ફ્લેક્સિબિલિટી વધે છે. 

બ્રીધિંગ પાવર મજબૂત થાય છે
દાંડિયા રાસ કરતા સમયે શરીર સતત ડાંસિંગ મોડમાં રહે છે. જેથી ફેંફસા વધુ કામ કરે છે અને બ્રીધિંગ પાવર મજબૂત થાય છે. દાંડિયા રાસ કરવાથી હાર્ટ હેલ્ધી રહે છે અને શરીર સંપૂર્ણપણે એક્ટીવ રહે છે. 

ફોકસ વધે છે
દાંડિયા રાસ એક એવો રાસ છે, જેમાં ગરબા કરતા સમયે ગૃપ અને પાર્ટનરના મૂવ્સ પર ખાસ ધ્યાન રાખવું પડે છે. દાંડિયા એકસાથે વગાડવા માટે અને ફરવા માટે ફોકસ કરવું પડે છે, જેથી બ્રેઈન ફંક્શનમાં વૃદ્ધિ થાય છે. 

 (Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ