ભવિષ્ય દર્શન / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

શુક્રવારનો શુભ અંક 5 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે સફેદ વસ્ત્રો પહેરવાથી લાભ થશે. કાળા કે ભૂરા વસ્ત્રો નુકસાન કરી શકે છે. ઓમ માંગલ્યલક્ષ્મ્યૈ નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. નાની બાળાઓને વસ્ત્રદાન કરવાથી લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ