ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'ભૂલથી તમારા ખાતામાં...' આવો ફોન આવે તો ચેતજો! લોકોને ફસાવવા સાયબર ઠગોનો નવો કિમીયો

એલર્ટ / 'ભૂલથી તમારા ખાતામાં...' આવો ફોન આવે તો ચેતજો! લોકોને ફસાવવા સાયબર ઠગોનો નવો કિમીયો

Last Updated: 04:19 PM, 26 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાયબર ઠગો લોકોને કોલ કરીને કહે છે કે, 'ભૂલથી તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. પ્લીઝ આને પાછા આપી દો' અને  ઘણી વાર લોકો આ વાતો આવી જાય છે. એન તેમની સાથે ફ્રોડ થઈ જાય છે. તમારે આ રીતના ફોનથી બચવાનું છે.

ADVERTISEMENT

ઇન્ટરનેટના યુગમાં લગભગ દરેક કામ ઈન્ટરનેટના માધ્યમે થવા લાગ્યા છે. આનાથી જ્યાં લોકોનું જીવન સરળ બન્યું છે ત્યારે બીજી બાજુ લોકોનું મુશ્કેલીઓ પણ ઉદ્ભવી છે. હવે સાઇબર ઠગો માટે પણ ઘણી નવી પદ્ધતિઓ શોધાઈ છે.  

cyber-fraud-final

હવે લોકો સાથે ઠગાઈ વધુ સરળ બની છે.  ઠગો પાસે આની માટે નવી-નવી પદ્ધતિઓ આવી ગઈ છે. છેલ્લા અમુક સમયે લોકો સાથે સાયબર ફ્રોડની ઘણી બધી ખબરો સામે આવી છે. આમાં એક નવો સ્કેમ સામે આવ્યો છે. હવે ઠગો લોકોને કોલ કરીને કહે છે કે, 'ભૂલથી તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. પ્લીઝ આને પાછા આપી દો' અને  ઘણી વાર લોકો આ વાતો આવી જાય છે. એન તેમની સાથે ફ્રોડ થઈ જાય છે. તમારે આ રીતના ફોનથી બચવાનું છે.      

તાજેતરમાં જ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી એક મહિલા સાથે  આ પ્રકારનો ફ્રોડ થયો છે. હકીકતમાં મહિલાને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો.  જેમાં તેને કહ્યું કે મને તમારા પિતાજીએ તમારા એકાઉન્ટમાં અમુક પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું છે હું તમારા ફોન પર upi કરી રહ્યો છું.    

PROMOTIONAL 11

આ બાદ મહિલા પોતાના પિતાને ફોન કરીને પૂછે છે. ત્યારે પિતાએ કહે છે કે, તેમણે  આવું કઈ નથી કીધું  પરંતુ હજુ સુધી તે મહિલાના ફોન પર પૈસા ક્રેડિટ થયાના ચાર-પાંચ મેસેજ આવી જાય છે. પરંતુ તે બધા જ મેસેજ પ્રાઇવેટ નંબરથી મોકલેલા હોય છે. જે બિલકુલ ટ્રાન્જેક્શન  મેસેજની જેવા જ હોય છે.  

ઠગ તે મહિલાથી કહે છે મે તમારા ખાતામાં વધારે પૈસા મોકલી દીધા છે. પ્લીઝ મરાયા પૈસા પાછા મોકલી દો, મારા નંબર પર UPI કરી દો. મહિલા ના પાડી દે છે, અને કહે છે કે રકમ ખૂબ મોટી છે. મને તમારી બેન્ક ડિટેલ્સ આપી દો હું નેટ બેન્કિંગ કરું છું. પરંતુ ઠગ મહિલા સામે રોવાનું નાટક કરે છે. અને UPI કરવાની જીદ કરે છે. પરંતુ મહિલા નથી માનતી. તેને બેન્ક જઈને ફરિયાદ કર્યા બાદ જ પૈસા ટ્રાન્સફર કરવાની વાત કહે છે.  

વધુ વાંચો: મોતને મ્હાત! બે બસ વચ્ચે યુવક ફસાતા માંડમાંડ બચ્યો જીવ! શ્વાસ થંભાવી દેતો વીડિયો વાયરલ

પરંતુ જ્યારે મહિલા પોતાના બેન્કમાં જઈને ચેક કરે છે. ત્યારે ખબર પડે છે કે તેના એકાઉન્ટમાં કોઈ પૈસા નથી આવ્યા. પછી મહિલાને સમજાય છે કે તેની સાથે ફ્રોડ  થવાનો હતો. જો તમારે પણ આવો કોઈ ફોન આવે છે તો તરત સાઇબર પોર્ટલ પર આની ફરિયાદ નોંધાવવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SCAM safety tips Cyber  Fraud
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ