બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારતના ટોચના પાંચ ખેલાડી જેમણે એક વર્ષમાં બનાવ્યા સૌથી વધુ રન, અભિષેક શર્માથી ના તુટ્યો કોહલીનો રેકોર્ડ
6 ફોટો ગેલેરી
Last Updated: 09:17 AM, 20 December 2025
1/6
2/6
3/6
અભિષેક શર્મા યાદીમાં બીજા ક્રમે છે. તેણે 2015 માં ટી20 ક્રિકેટમાં 1,602 રન બનાવ્યા. તેણે ભારતીય T20 ટીમ, પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે કુલ 41 મેચ રમી. અભિષેક કોહલીનો રેકોર્ડ માત્ર 13 રનથી તોડવામાં ચૂકી ગયો. ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની પાંચમી ટી20માં કોહલીને પાછળ છોડી દેવા માટે તેને 46 રનની જરૂર હતી, પરંતુ તે ફક્ત 34 રન જ બનાવી શક્યો. આ ભારતની વર્ષની છેલ્લી મેચ હતી.
4/6
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ