Ek Vaat Kau / વિશ્વ ફરી કોરોનાથી ફફડી ઉઠ્યું, કોરોનાએ ધારણ કર્યુ નવું રૂપ

ભારતમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઇ રહ્યો છે અને રિકવરી રેટ પણ અન્ય રાષ્ટ્રોની સરખામણીએ વધી રહ્યો છે. જો કે, કોરોનાના નવા સ્ટ્રેને ફરી જગત આખાની ચિંતા વધારી છે. તો શું છે આ કોરોનાનું નવું સ્વરૂપ તેના વિશે વિગતવાર માહિતી મેળવવા માટે જુઓ...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ