Ek Vaat Kau / કોરોનાની આફતનો લાભ લઈ તાત્કાલિક જોબ મેળવી શકાય એવા ધો.10 પછીના કોર્સ

વિશ્વમાં શિક્ષણ અને કારકિર્દીમાં આવેલા ફેરફારોના કારણે નોકરીના ક્ષેત્રમાં સ્પર્ધા વધી રહી છે. એવામાં મહામારી અને મોંઘવારીમાં નોકરી શોધવી એ મોટું સંકટ છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ ઉજ્જવળ હોવા છતાં ખોટા નિર્ણય, કોર્સ અથવા ગ્રેજ્યુએશન માટેનું ક્ષેત્ર પસંદ કરવામાં ભૂલોના કારણે મુશ્કેલીમાં મુકાઇ જાય છે ત્યારે જો તમારે ધોરણ 10 પછીના ખૂબ જ ઉપયોગી કોર્સ વિષે માહિતી મેળવવી હોય તો જુઓ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ