મહામારી / કોરોનાને લઈને સુરત માટે 145 દિવસ બાદ આવ્યા સારા સમાચાર

કોરોનાને લઇ સુરત માટે 145 દિવસ બાદ સારા સમાચાર આવ્યા છે. 145 દિવસ બાદ પ્રથમ વખત દર્દીની સંખ્યા 500થી નીચે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ