ઍનાલિસિસ / ગુજરાતમાં કોરોનાના રસીકરણમાં તો ગેમ થઈ ગઈ?

ગુજરાતમાં રસીની રાજરમતઃ એક તરફ ગુજરાતમાં રસી માટે યુવાનો ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે હેરાન થઈ રહી છે તો બીજી તરફ 250 રૂપિયાની વેક્સિન વગર રજિસ્ટ્રેશને ખાનગી કંપની 1 હજાર રૂપિયાની ઊંચી કિંમતે વેચી રહી છે જેના માટે જુઓ Analysis with Isudan Gadhvi

Loading...
બ્રેકિંગ ન્યૂઝ