બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / conjunction of rahu and venus after 12years will make these three zodiac signs suddenly gain money rahu transit

ધર્મ / વૃષભ, મિથુન અને ધનુ... અચાનક ધનલાભ માટે તૈયાર રહે આ રાશિના જાતકો: 12 વર્ષ બાદ રાહુ અને શુક્રની યુતિ

Published By: Mahadev Dave

Last Updated: 09:47 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

30 ઓક્ટોબરના દિવસે રાહુએ મેષ રાશિમાંથી મીન રાશિમાં પરિવર્તન કર્યું હતું. આ વર્ષે રાહુ મીન રાશિમાં વિરાજમાન રહેશે અને રાશિ પરિવર્તન નહીં કરે.

  • રાહુ અત્યારે મીન રાશિમાં વિરાજમાન છે
  • શુક્ર જ્યાં ધન લાભ અને અચાનક ધનની પ્રાપ્તિ કરાવશે
  • રાહુ તમારૂ  ટેન્શન પણ વધારી શકે છે

માયાવી ગ્રહ એટલે રાહુ અને આ રાહુ અત્યારે મીન રાશિમાં વિરાજમાન છે. ત્યારે આ રાશિમાં હવે થોડા સમય પછી શુક્ર પણ પ્રવેશ કરશે. આ રીતે 12 વર્ષ શુક્ર અને રાહુની યુતિ મીન રાશિમાં બનેલી રહેશે. જેના કારણે ઘણી રાશિઓ પર પ્રભાવ પડશે. એક તરફ શુક્ર જ્યાં ધન લાભ અને અચાનક ધનની પ્રાપ્તિ કરાવશે. તો બીજી તરફ રાહુ તમારૂ  ટેન્શન પણ વધારી શકે છે.

Topic | VTV Gujarati

રાહુનું આગામી ગોચર 2025માં થશે

રાહુ હંમેશા વક્રિ ગતિમાં ગોચર કરે છે. રાહુ વર્તમાનમાં મીન રાશિમાં વિરાજમાન છે. 30 ઓક્ટોબરના દિવસે રાહુએ મેષ રાશિમાંથી મીન રાશિમાં પરિવર્તન કર્યું હતું. આ વર્ષે રાહુ મીન રાશિમાં વિરાજમાન રહેશે અને રાશિ પરિવર્તન નહીં કરે. રાહુનું આગામી ગોચર 2025માં થશે ત્યારે આવો જાણીએ રાહુ આગામી સમયમાં કઈ રાશિઓની મુશ્કેલીને વધારી દેશે.શુક્ર અને રાહુની આ યુતિ બનવાથી 3 રાશિના લોકોને લાભ થવા જઈ રહ્યો છે. શુક્ર અને રાહુની યુતિથી વૃષભ, મિથુન અને ધન રાશિના લોકોને લાભ થશે. આ રાશિના લોકોને રાહુ અને શુક્રની યુતિ લાભ આપશે. જ્યારે કુંભ, મીન અને વૃશ્ચિક રાશિ માટે આ ચિંતાનું કારણ બની શકે છે.

ધન પ્રાપ્તિના માર્ગ ખુલ્લી જશે

વૃષભ, મિથુન અને ધન રાશિના લોકો વિશે વાત કરવામાં આવે તો આ રાશિના લોકોને અચાનક જ કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. જેથી ધન પ્રાપ્તિના માર્ગ ખુલ્લી જશે. છેલ્લા ઘણા સમયથી જેના લીધે તમે પરેશાન છો તે સમસ્યા હવે પૂર્ણ થઈ જશે અને હવે તમારા હસવા અને આરામ કરવાના દિવસોની શરૂઆત થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Conjunction Dharma Transit rahu ધનલાભ ધર્મ રાશિના જાતકો વૃષભ શુક્ર Dharma

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ