અમદાવાદ / મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેયરના નિવાસ સ્થાને ઉત્તરાયણની કરી ઉજવણી

અમદાવાદના પાલડી વિસ્તારમાં મેયરના નિવાસ સ્થાને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, મેયર બિજલ પટેલે પતંગ ચગાવ્યો હતો. આ દરમિયાન ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x