બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CM rupani heald high level meeting on tauktae cyclone

તૌકતેની આફત / ગુજરાતમાં Tauktaeનું તાંડવ, CM રૂપાણીએ કરી હાઈ લેવલ બેઠક: રાજ્યમાં નુકશાનની કરી સમિક્ષા

Published By: Arohi

Last Updated: 11:46 AM, 18 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારાના 14 જિલ્લાઓમાં વાવાઝોડાની અને વરસાદની સ્થિતિની વિગતો મેળવી હતી.

  • સીએમ રૂપાણીએ પળે પળની માહિતી મેળવી 
  • ગઈકાલે મધરાત્રી સુધી કન્ટ્રોલ રૂમમાં હાજર રહીને કરી સમિક્ષા 
  • 4 કલાક સુધી હાજર રહી પરિસ્થિતિની જાણકારી મેળવી 

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારાના 14 જિલ્લાઓમાં વાવાઝોડાની અને વરસાદની સ્થિતિની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ગઈ રાત્રે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિની પળેપળની  માહિતી મેળવવા અને જિલ્લા તંત્રોનું માર્ગદર્શન કરવા ગઈકાલે મધ્યરાત્રિ સુધી 4 કલાક કન્ટ્રોલ રૂમમાં જાતે ઉપસ્થિત રહી સાયકલોન મેનેજમેન્ટની આગવી સંવેદના દર્શાવી હતી.

સીએમ રૂપાણીએ સવારે હાઈ લેવલની બેઠક બોલાવી

તેઓએ આજે સવારે પણ કન્ટ્રોલ રૂમ પહોંચીને ગઈ  રાત્રિની વાવાઝોડાને વરસાદની સ્થિતિ, નુકસાની અને રોડ રસ્તા બંદરો વગેરેને થયેલી અસરની વિગતો પણ પ્રાપ્ત કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લાઓમાં વરસી રહેલા વરસાદ પવનની ગતિ અને હવામાન વિભાગની આગાહી અંગે પણ વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યસચિવ અનિલ મૂકીમ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને એમ કે દાસ સહિતના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.

મીડિયાને સંબંધોન કરતા સીએમ રૂપાણીએ આપી આ માહિતીઓ 

સંકળાયેલા મુદ્દાઓ

CM Vijay Rupani Tauktae તૌકતે મુખ્યમંત્રી રૂપાણી વાવાઝોડું Tauktae

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ