બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Politics / CM Bhupendra Patel and CR Patil left for Delhi, Parliamentary Board meeting

ચૂંટણી તૈયારી / દિલ્હી માટે નીકળ્યા CM ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટિલ, આ ખાસ બેઠકમાં લેશે ભાગ, નેતાઓના ધબકારા વધ્યા

Dinesh

Last Updated: 05:59 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

loksabha Election 2024:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ દિલ્હી જવા રવાના થયા છે, દિલ્હીમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ભાગ લેશે

 

લોકસભા ચૂંટણીની ગમેત્યારે જાહેરાત થઈ શકે છે. ત્યારે રાજકીય પક્ષોએ પોત પોતાના સ્થાનેથી ચૂંટણી તૈયારીઓ પૂરજોશમાં આરંભી દીધી છે. ક્યાંક ગઠબંધનના સોંગઠા ગોઠવાયા છે તો ક્યાંક સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી રાજ્યકક્ષાએથી નામોનું લિસ્ટ તૈયાર કરાયું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ દિલ્લી જવા રવાના થયા છે. સેન્સ પ્રક્રિયા બાદ રાજ્ય કક્ષાએ આવેલા નામોનું લિસ્ટ દિલ્હી પાલામેન્ટ્રી બોર્ડને આપશે. 

CM ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દિલ્હી જવા રવાના, હાઇકમાન્ડ સાથે આ બાબતે  કરશે ચર્ચા, ભાજપ નેતાઓમાં સળવળાટ| CM Bhupendra Patel and CR Patil have left  for Delhi. Names ...

દિલ્હીમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક
ભાજપના ઉમેદવારો નામ એક-બે દિવસમાં ફાઇનલ થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. દિલ્હીમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ રવાના થયા છે. જેઓ દિલ્લી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ભાગ લેશે.  જે બેઠક બાદ લોકસભા ચૂંટણીના ઉમેદવારો માટે અંતિમ મહોર લાગશે. અત્રે જણાવીએ કે, આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક ઉમેદાવારોના નામ જાહેર થઇ શકે છે. 

PMની હાજરીમાં મળશે બેઠક
લોકસભાની ચૂંટણીને લઇ ભાજપની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે.  આજે ભાજપની કેન્દ્રીય સમિતિની બેઠક મળવાની છે. જેમાં લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ શકે છે. સાંજે 7 કલાકે PM મોદીની હાજરીમાં ઉમેદવારોને લઇ ચર્ચા થશે.  અત્રે જણાવીએ કે, 25થી 30 ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે 

વાંચવા જેવું: BIG NEWS : ગુજરાતના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં 4 ટકાનો વધારો કરાયો, હવે કેટલા?

સંયોજક - સહસંયોજકની નિમણૂંક કરાઈ
ભાજપએ પ્રદેશ ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક તેમજ સહસંયોજક તરીકે નિમણુંક કરી છે.  જેમાં આઈ કે જાડેજાને લોકસભા ચૂંટણીના સંયોજક બનાવાયા છે. જ્યારે સહસંયોજક તરીકે જયસિંહ ચૌહાણ, જગદીશ પટેલ, પ્રદીપ પરમાર અને ભરત આર્યની નિમણૂંક કરાઈ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ