બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Citizens will get relief from heat at the traffic signal, sprinklers placed on the road, see video

VIDEO / ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને ગરમીથી મળશે રાહત, રસ્તા પર મૂકવામાં આવ્યા સ્પ્રિંક્લર્સ, જુઓ વીડિયો

Vishal Dave

Last Updated: 09:35 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગરિકોને ગરમીમાં રાહત આપવા માટે અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા કાંકરિયાના પુષ્પકુંજ ચાર રસ્તા પર સ્પ્રિંકલર સિસ્ટમની શરૂઆત કરવામાં આવી છે.

અમદાવાદમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે અને હજુ આગામી દિવસોમાં 44 થી 45 ડિગ્રી સુધી પહોંચે તેવી પણ શક્યતાઓ છે.  ત્યારે હવે બપોર ના સમયે રસ્તા પર ઓછો ટ્રાફિક જોવા મળે છે પણ જે લોકોને ન છુટકે બહાર નીકળવું પડે તેમ છે તેવા નાગરિકોને ગરમીમાં રાહત આપવા માટે અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા કાંકરિયાના પુષ્પકુંજ ચાર રસ્તા પર એક અનોખી પહેલા કરાઇ છે.. જેમાં  વાહન ચાલકોને રાહત મળે તે માટે ખાસ વ્યવસ્થા કરીને સ્પ્રિંકલર સિસ્ટમ ની શરૂઆત કરવામાં આવી છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મણિનગર વિસ્તારમાં પુષ્પકુંજ ચાર રસ્તા ખાતે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્પ્રિંગ કલર સિસ્ટમ મૂકવામાં આવી છે જેમાં 120 સેકન્ડ સુધી સ્ટોપ સિગ્નલ હોય એ સમય દરમિયાન વાહન ચાલકો ઉપર પાણીના ફુવારા કરવામાં આવે છે જેથી વાહનચાલકોને ગરમીમાંથી થોડીક રાહત મળી શકે જ્યારે સેકન્ડ સિસ્ટમ ગોઠવવાના કારણે પાણીનો પણ ખૂબ ઓછો વ્યય થાય છે. એક સિગ્નલ પર દિવસ દરમિયાન  200 લીટર જેટલા પાણીનો ઉપયોગ થાય છે..  ડ્રમ ખાલી થાય તો ટેનકર મારફતે પાણી ભરાય છે આવનારા દિવસોમાં અમદાવાદના તમામ જંક્શન પર સ્પ્રિંકલર સિસ્ટમ કાર્યરત થશે.પહેલા જંક્શન પર ગ્રીન નેટ પણ બાંધવામાં આવતી હતી 


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ