IPL Auction 2023 / મારા ઉધાર પૈસા તો પાછા કર...: IPLમાં કરોડો રૂપિયા મળતા ક્રિસ ગેલે આ ખેલાડીની લીધી મજા, જુઓ VIDEO

chris gayle tells nicolas pooran to return lent money after ipl auction 2023 lsg buy

વેસ્ટ ઈન્ડિઝના વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પર હરાજીમાં તેમના પર કરોડો રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. આ જાણ્યા પછી તેની પોતાની ટીમના સાથી ક્રિસ ગેલે તેની ખૂબ જ મજા માણી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ