બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / China hairdressers protect themselves again coronavirus

વાયરલ / Video: ચીનમાં વાળંદ જે રીતે લોકોના વાળ કાપી રહ્યા છે એ જોઈ હસવું નહીં રોકી શકો

Divyesh

Last Updated: 11:34 AM, 5 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ (Coronavirus) ના કારણે ચીનમાં 80, 409 લોકો સંક્રમણ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં ચીનમાં 3012 લોકોના મોત નિપજ્યાં છે. ચીનમાં કોરોના વાયરનો ડર એટલે હદ સુધી ફેલાયેલો છે કે વાળંદ લોકોના વાળ ત્રણ થી ચાર ફૂટ દૂર રહી કાપી રહ્યાં છે.

ચીનના સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જો તમને તમારો વાળંદ કહે કે હું તમારા વાળ ત્રણ-ચાર ફૂટ દુર ઉભો રહીને કાપુ છું તો તમને કદાચ ભરોસો નહીં થાય. તમે માનશો પણ નહીં કેમ કે હેર સ્ટાઇલ ખરાબ થવાની આશંકા વધી જાય છે, પરંતુ ચીનમાં આવુ થઇ રહ્યું છે.

ચીનના હેનાન વિસ્તારના સલૂનમાં વાળંદ લોકોના વાળ ત્રણ-ચાર ફૂટ દૂર ઉભા રહીને કાપી રહ્યાં છે. લોકોના વાળની સ્ટાઇલ પણ ત્રણ-ચાર ફૂટ દૂરથી જ થઇ રહી છે. 
 


ચીનના હેનાન વિસ્તારના હેર ડ્રેસરે એક નવી તરકીબ નીકાળી છે. આ લોકો લાંબી-લાંબી લાકડીમાં પોતાની કાતર, ટ્રિમર, બ્રશ વગેરે લગાવી હેર સ્ટાઇલ કરી રહ્યાં છે. 

 

 

માત્ર ચીનના હેનાન વિસ્તારમાં જ નહીં, પરંતુ ચીનના સિચુઆન વિસ્તારના લુઓઉમાં પણ વાળંદ આ ટ્રીકનો ઉપયોગ કરી રહ્યાં છે. જેને ચીનના લોકો લૉન્ગ ડિસ્ટેન્સ હેર કટિંગ કહી રહ્યાં છે. 

લુઓઉના હેર સ્ટાઇલિશના બિંગે કહ્યું કે હવે લોકોમાંથી ડર દૂર થઇ રહ્યો છે. લોકો હવે ઘરની બહાર નીકળી રહ્યાં છે. પરંતુ બચાવ માટે જરૂરી છે અમે અત્યારે પણ દૂરથી હેર કટિંગ કરીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ