Children will become smart if they study in this way | Jova Jevu
Jova Jevu /
ખરેખર આ રીતે ભણશે તો સ્માર્ટ બનશે બાળકો | Jova Jevu
Team VTV09:31 PM, 20 Feb 23
| Updated: 09:32 PM, 20 Feb 23
ગુજરાતમાં શિક્ષણ અને તેમાંય સ્માર્ટ શિક્ષણની વાતો હવામાં થતી હોય તેવું લાગે પણ ના એવું નથી.. ઘણી એવી શાળાઓ અને આંગણવાડીઓ છે જે ધીરે ધીરે આધુનિક બની રહી છે. સુરતના ઉમરપાડામાં આવેલી આ આંગણવાડી અને તેનો હેતુને સાર્થક કરતું નિર્માણ જોશો તો કહેશો વાહ શું વાત છે.. ત્યારે જુઓ Jova Jevu