સાવચેત રહો / 'બાળક ઉઠાવી જવાની કોઈ ઘટના નથી બની' : પોલીસે બોપલ વિસ્તારના લોકોને અફવાથી દૂર રહેવા કરી અપીલ

child abductors roaming Bopal Ahmedabad police appeal

અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ બાળક ઉઠાવી જતી ગેંગ ફરતી હોવાની અફવા ચાલતી હોવાથી સોસાયટીના ચેરમેનોએ રહીશોને આવી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ