ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Chhote Mian' Tiger Shroff's birthday 'Bade Mian' Akshay Kumar shared a funny video, after ala Bade miya is bade

જન્મદિવસ / છોટે મિયાં' ટાયગર શ્રોફના જન્મદિવસે 'બડે મિયાં' અક્ષય કુમારે શેર કર્યો મજેદાર વીડિયો, જોઈને કહેશો ખેલાડી એ ખેલાડી

Published By: Dhruv

Last Updated: 06:24 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમારે લખ્યું કે, તારા જન્મદિવસે હું આશા રાખું છું કે, જીંદગીમાં સફળતાના દરેક દરવાજા તારા માટે ખુલતા જાય.

ADVERTISEMENT


બડે મિયાએ છોટે મિયાં સાથે કરી રમૂજ, ખેલાડી કુમારે પોતાના અંદાજમાં ટાઈગર શ્રોફને કરી બર્થ ડે વીશ 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

બોલીવુડના એક્શન હિરો તરીકે  જાણીતા ટાઈગર શ્રોફ 2 માર્ચના રોજ પોતાનો 34મો જન્મદિવસ મનાની રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર તેના ફેન ટાઈગરને  શુભેચ્છાઓ આપી રહ્યાં છે. આ કડીમાં ખેલાડી કુમારથી જાણીતા થયેલા બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે પણ પોતાના અંદાજમાં ટાઈગરને વીશ કર્યું. 
 બડે મિંયા અક્ષયે છોટે મિયાં ટાઈગરને બીટીએસનો વીડિયો શેર કર્યો અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. 

અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર  વિડિયો શેર કર્યો છે, જે 'બડે મિયા છોટે મિયા' ના  શુટીંગ વખતનો સીન શેર કર્યો છે. જેમાં  ટાઈગરમાં ગન પકડી દુશ્મનોને શોધી રહ્યો છે. ટાઈગર શ્રૉફ દરવાજો  ખોલવા માટે તેના પર લાતો મારે  છે. ઘણી વાર લાતો મારવા છતાં પણ દરવાજો ખુલતો નથી.
તે પાછળથી અક્ષય કુમાર આવે છે અને હાથથી સરળતાથી ગેટ ખોલે છે. પછી તે ટાઈગરને કહે છે, ‘ક્યાં કર રહા હૈ છોટે’

વાંચવા જેવું: સ્ટાર કિડ હોવા છતાં ટાઈગર શ્રોફે જોયા છે ખૂબ જ ખરાબ દિવસો, વેચવું પડ્યું હતું ઘર અને સામાન, જાણો અજાણી વાતો

અક્ષય કુમારે કેપસ્નમાં લખ્યું છે કે, યાર તારી સાથે મસ્તી કરવાની અલગ મજા આવે છે. તારા જન્મદિવસે હું આશા રાખું છું કે, જીંદગીમાં સફળતાના દરેક દરવાજા તારા માટે ખુલતા જાય. આમ જ પ્રગતિ કરતો કહે તેવી મારી આશા છે.

  
ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં અક્ષય અને ટાઈગરની ફિલ્મ બડે મિયા છોટે મિયાં રીલીઝ થઈ રહી છે. જેમાં બંને એક સાથે જોવા મળશે. અલી અબ્બાસે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. ટાઈગર અને અક્ષયના ફેન આ ફિલ્મને લઈને ઉત્સાહી છે. ઉપરાંત ટાઈગર આગામી સમયમાં સિંઘમ ફેન્ચાઈઝીનો પણ ભાગ બની રહ્યો છે, ફ્લોર પર રોહીત શેટ્ટી સાથે તે સિંઘમ અગેન પર કામ કરી રહ્યો છે.   

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

સંકળાયેલા મુદ્દાઓ

Aksay Kumar Bade Miyan Chote Miyan Tiger Shroff happy birthday અક્ષય કુમાર અલી અબ્બાસ ટાઈગર શ્રોફ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં tiger shroff

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ