બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Chaitar Vasava Statement I will take all my friends with me

મિશન 2024 / ભરૂચ બેઠક પર એક થઈ શકશે AAP અને કોંગ્રેસના કાર્યકર્તાઓ? ચૈતર વસાવાએ કહ્યું- તમામ સાથીઓને સાથે લઈને ચાલીશ

Dinesh

Last Updated: 05:38 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Loksabha Election 2024: AAPના ચૈતર વસાવાએ કહ્યું કે, સ્વાભિમાન યાત્રાનો ત્રીજો દિવસ છે તેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો જોડાય અને વધારેમાં વધારે જનસંપર્ક કરીને ભરૂચ બેઠક જીતીશુ

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગી ગયા છે. આ તરફ હવે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નક્કી થઈ ગયું છે, આમ આદમી પાર્ટીએ અગાઉ જાહેરાત કરી ચુકેલી બેઠક ભરૂચ તેમજ ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ રાજ્યની અન્ય 24 બેઠક પર તેમના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. ત્યારે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાનુ મહત્વનું નિવેદન સામે આવ્યું છે

AAPના ઉમેદવાર ચૈતર વસાવાનુ નિવેદન
AAPના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈ કરેલી જાહેરાતને વધાવતા કહ્યું કે, કોંગ્રેસના મોવડી મંડળ તેમજ ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલનો આભાર માનું છું. તેમણે ઉમેર્યું કે, હું વિશ્વાસ આપુ છું કે કોંગ્રેસના સાથીઓને સાથે લઈને આગળ વધીશુ. કોંગ્રેસના લોકો સાથે બેસી રણનીતિ બનાવી ભરૂચ લોકસભા બેઠક પરથી જીતીને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું. 

વાંચવા જેવું: કોંગ્રેસ અને AAPના ગઠબંધન બાદ C R પાટીલના પ્રહાર, કહ્યું વિધાનસભામાં ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી, હવે દિવાસ્વપ્ન જુએ છે

"વધારેમાં વધારે જનસંપર્ક કરીને ભરૂચ બેઠક જીતીશુ"
ચૈતર વસાવાએ કહ્યું કે, સ્વાભિમાન યાત્રાનો ત્રીજો દિવસ છે તેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો જોડાય અને વધારેમાં વધારે જનસંપર્ક કરીને ભરૂચ બેઠક જીતીશુ. વધુમાં ઉમેર્યું કે, ચોક્કસ રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ લોકસભા બેઠક જીતીશું. લોકતંત્રને બચાવવા I.N.D.I.A ગઠબંધનને એકજૂથ થવા ચૈતર વસાવાએ હાકલ પણ કરી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ