તસ્કરોનો તરખાટ / અમદાવાદમાં ઘરની બહાર પાર્ક કરતા કાર માલિકો ચેતી જજો, નહીંતર પસ્તાશો

Car owners who park outside their homes in Ahmedabad should be careful, otherwise they will be punished

અમદાવાદ શહેરમાં કારના કાચ તોડી કીમતી માલ-સામાન અને રોકડની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. સેટેલાઇટ અને નિકોલ વિસ્તારમાં એકાઉન્ટ અને વકીલના પાર્કિંગમાં પાર્ક કરેલી બે કારના કાચ તોડી 1.50 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છે. આ ઘટનાને પગલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ