ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / રૂપિયા તૈયાર રાખજો! સ્ટોક માર્કેટમાં આવતીકાલે સસ્તામાં શેર ખરીદવાનો મોકો!

તક ઝડપી લો / રૂપિયા તૈયાર રાખજો! સ્ટોક માર્કેટમાં આવતીકાલે સસ્તામાં શેર ખરીદવાનો મોકો!

Published By: Chintan Chavda

Last Updated: 08:06 PM, 22 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Stock Market: ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં ઇઝરાયલને ટેકો આપતા અમેરિકાએ ઇરાનના પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. આ હુમલા બાદ ઇરાને પણ બદલો લેવાની ધમકી આપી છે. જેના કારણે મિડલ ઈસ્ટમાં મોટા યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ટેન્શનની અસર શેરબજાર પર પણ ચોક્કસપણે જોવા મળશે.

ADVERTISEMENT

ગત અઠવાડિયુ શેર માર્કેટ માટે જબરદસ્ત રહ્યું. શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટીએ શાનદાર કમબેક કર્યું અને 1.6% ના વધારા સાથે સેસન પૂરું કર્યું. ત્રણ દિવસના ઘટાડાનો સિલસિલો પણ તૂટયો. વાતાવરણમાં ત્યારે પણ એક અલગ જ બેચેની છે. કેમ કે, ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ હવે વધુ ગંભીર બની ગયું છે. ઉપરથી હવે આમાં અમેરિકાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. અમેરિકી જેટ્સે ઇરમાણું ઠેકાણા પર હુમલા કર્યા છે. એવામાં આવે સવાલ એ થાય છે કે, સોમવારે આપણું માર્કેટ કેવું રહેશે? તો ચાલો આના વિશે જાણીએ..

stock-market

ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલતુ યુદ્ધ હવે ખતરનાક તબક્કામાં પહોંચી ગયું છે. ઇઝરાયલને ટેકો આપતા અમેરિકાએ ઇરાનના પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. આ હુમલા બાદ ઇરાને પણ બદલો લેવાની ધમકી આપી છે. જેના કારણે મિડલ ઈસ્ટમાં મોટા યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ટેન્શનની અસર શેરબજાર પર પણ ચોક્કસપણે જોવા મળશે.

app promo2

વોલ સ્ટ્રીટથી મળશે હિંટ

યુએસ શેરબજાર પણ આ યુદ્ધના પડછાયામાં છે. શુક્રવારે વોલ સ્ટ્રીટ પર બહુ ચાલ જોવા મળી ન હતી. ડાઉ જોન્સ 30 માં 0.08% નો નજીવો વધારો જોવા મળ્યો અને તે 42,206.80 પર બંધ થયો. પરંતુ S&P 500 0.22% ઘટીને 5,967.84 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ પણ 0.51% ઘટીને 19,447.40 પર બંધ થયો. સોમવારે, આપણું બજાર વોલ સ્ટ્રીટમાંથી સંકેતો લેશે. જો ત્યાં પરિસ્થિતિ સારી રહેશે, તો આપણને અહીં પણ થોડી રાહત મળી શકે છે.

વધુ વાંચો: વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની યોજના, અભ્યાસ માટે 1000000 રૂપિયાની મળશે લોન

સોમવારે બજારમાં શું થશે?

ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીએ આખા દુનિયભરના માર્કેટ્સમાં હલચલ મચાવી દીધી છે. આપણા માર્કેટ પર પણ આની અસર પડશે. HDB ફાઈનાન્સિયલ જેવા મોટા IPO અને સેન્સેક્સમાં બદલાવથી અમુક સ્ટોક્સમાં હલચલ થશે. પરંતુ હકીકત તો ખેલ તેલની કિંમતો, FII ની રણનીતિ અને ગ્લોબલ સંકેત નક્કી કરશે. ટેક્નિકલ ચાર્ટ્સ અત્યારે મજબૂત દેખાઈ રહ્યા છે, તો લોઅર સર્કિટ જેવી સ્થિતિ તો નહિ આવે પંરતુ જો મિડલ ઈસ્ટમાં પરિસ્થિટી વધારે ખરાબ થાય તો મોટો ઘટાડો પણ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Stock Market Israel-Iran Conflict Business News

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ