બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:55 PM, 20 July 2025
જો તમે IPO માં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો તો આ અઠવાડિયું તમારી માટે ખુબ એક્શન ભર્યું રહેશે. મેનબોર્ડ અને SME બંને પ્લેટફોર્મ પર ઘણી નવી કંપનીઓ માર્કેટમાં આવવાની છે. આ ખાસ નામોમાં Anthem Biosciences, IndiQube Spaces અને GNG Electronics સામેલ છે. એક્સપર્ટ્સનું કહેવું છે આ બેસ્ટ મોકો છે મજબુત સેક્ટર અને સારા ફન્ડામેન્ટલ સાથે જોડાયેલા IPOs ને પકડવાનો.
ADVERTISEMENT

UPCOMING IPOs: આ અઠવાડિયે કયા-કયા IPO આવવા જઈ રહ્યા છે.?
ADVERTISEMENT
SME સેક્ટર્સમાં પણ રહેશે સારી હલચલ
ADVERTISEMENT
SME લીસ્ટીંગ
ADVERTISEMENT
Spaces IPO
ADVERTISEMENT
GNG Electronics IPO
ADVERTISEMENT
Brigade Hotel Ventures IPO
Shanti Gold International IPO

Savy Infra & Logistics IPO
Swastika Castal IPO
Monarch Surveyors IPO
TSC India IPO
Patel Chem Specialities IPO
આ પણ વાંચોઃ માત્ર 4-5 નહીં, આટલી બધી કંપનીઓના માલિક છે મુકેશ અંબાણી, લિસ્ટ ચોંકાવી દેશે
ઇન્વેસ્ટનું પ્લાનિંગ કરી રહ્યા છો?
IPO માં ભરતા પહેલા કંપનીઓના ફંડામેન્ટલ્સ અને સેક્ટરની ગ્રોથ જરૂરથી જોવો. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ વખતે અમુક લીસ્ટીંગ શોર્ટ ટર્મ માટે પણ સારો મોકો આપી શકે છે અને અમુકમાં લોંગ ટર્મમાં પણ રીટર્ન આપવાની ક્ષમતા છે.
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.