બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સસ્તું થયું સોનું! પણ લેવા માટે તો સપના જ જોવા પડશે, અમદાવાદમાં ભાવ આંખો ફાટે તેવા

બિઝનેસ / સસ્તું થયું સોનું! પણ લેવા માટે તો સપના જ જોવા પડશે, અમદાવાદમાં ભાવ આંખો ફાટે તેવા

Chintan Chavda

Last Updated: 09:02 PM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Silver Price Today 25 June 2025: 25 જૂન, બુધવારે સોનાની અને ચાંદીની કિંમતો ફેરીથી ઘટાડો જોવા મળ્યો છે. જાણો તમારા શહેરમાં સોના-ચાંદીના ભાવ શું છે..

આજે એટલે 25 જૂન, બુધવારે સોનાની અને ચાંદીની કિંમતો ફેરીથી ઘટાડો જોવા મળ્યો છે. 22 કેરેટ સોનાની કિંમતમાં 250 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે જે બાદ 90,950 રૂપિયાની જગ્યાએ 90,700 રૂપિયા કિંમત થઈ ગઈ છે. ત્યારે 24 કેરેટ સોનાની કિંમત 270 રૂપિયા ઘટીને 98,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ચાંદીની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે ચાંદીના ભાવ 1,09,000 રૂપિયાની જગ્યાએ 1,08,000 રૂપિયા થઈ ગયા છે. જાણો તમારા શહેરમાં સોના-ચાંદીના ભાવ શું છે..

gold-silver1

મહાનગરોમાં સોનાના ભાવ

દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 99100 રૂપિયા અને 22 કેરેટ સોનાના ભાવ 90850 રૂપીયા છે.

કોલકાતામાં 24 કેરેટ સોનાની કિંમત 98950 રૂપિયા અને 22 કેરેટ સોનાના ભાવ 90,700 રૂપીયા છે.

મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 98950 રૂપિયા અને 22 કેરેટ સોનાના ભાવ 90,700 રૂપીયા છે.

ચન્નાઈમાં 24 કેરેટ સોનાની કિંમત 98950 રૂપિયા અને 22 કેરેટ સોનાના ભાવ 90,700 રૂપિયા છે.

અન્ય શહેરોમાં સોનાના ભાવ

ગુરુગ્રામમાં 24K સોનાની કિંમત 99100 22K સોનાના ભાવ 90850

ગાઝિયાબાદમાં 24K સોનાની કિંમત 99100 22K સોનાના ભાવ 90850

નોયડામાં 24K સોનાની કિંમત 99100 22K સોનાના ભાવ 90850

બેંગલોરમાં 24K સોનાની કિંમત 98950 22K સોનાના ભાવ 90,700

હૈદરાબાદમાં 24K સોનાની કિંમત 98950 22K સોનાના ભાવ 90,700

કેરળમાં 24K સોનાની કિંમત 98950 22K સોનાના ભાવ 90,700

પૂણેમાં 24K સોનાની કિંમત 98950 22K સોનાના ભાવ 90,700

વડોદરામાં 24K સોનાની કિંમત 99,000 22K સોનાના ભાવ 90,750

અમદાવાદમાં 24K સોનાની કિંમત 99,000 22K સોનાના ભાવ 90,750

લખનઉમાં 24K સોનાની કિંમત 99100 22K સોનાના ભાવ 90850

જયપુરમાં 24K સોનાની કિંમત 99100 22K સોનાના ભાવ 90850

પટનામાં 24K સોનાની કિંમત 99,000 22K સોનાના ભાવ 90,750

app promo5

મહાનગરોમાં ચાંદીના ભાવ (પ્રતિ 1 કિલોગ્રામ)

દિલ્હીમાં ચાંદીના ભાવ 1,08,000 રૂપીયા છે.

કોલકાતામાં ચાંદીના ભાવ 1,08,000 રૂપીયા છે.

મુંબઈમાં ચાંદીના ભાવ 1,08,000 રૂપીયા છે.

ચન્નાઈમાં ચાંદીના ભાવ 1,18,000 રૂપીયા છે.

આ પણ વાંચો :ઈરાન-ઈઝરાયલના સીઝફાયર બાદ શેર બજારમાં તોફાની તેજી, ઓપન થતા જ રોકેટની જેમ ભાગ્યાં આ 10 શેર

અન્ય શહેરોમાં ચાંદીની કિંમત

બેંગલોરમાં ચાંદીની કિંમત 1,08,000

હૈદરાબાદમાં ચાંદીની કિંમત 1,18,000

કેરળમાં ચાંદીની કિંમત 1,18,000

પૂણેમાં ચાંદીની કિંમત 1,08,000

વડોદરામાં ચાંદીની કિંમત 1,08,000

અમદાવાદમાં ચાંદીની કિંમત 1,08,000

લખનઉમાં ચાંદીની કિંમત 1,08,000

જયપુરમાં ચાંદીની કિંમત 1,08,000

પટનામાં ચાંદીની કિંમત 1,08,000

નોયડામાં ચાંદીની કિંમત 1,08,000

ગાઝિયાબાદમાં ચાંદીની કિંમત 1,08,000

ગુરુગ્રામમાં ચાંદીની કિંમત 1,08,000

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Silver Rate Gold Rate Business News
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ