બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / budh gochar 2024 mercury transit 2024 in zodiac signs 16 times in new year

જ્યોતિષ શાસ્ત્ર / નોકરી-ધંધામાં પ્રગતિ, દામ્પત્ય જીવનમાં ખુશી... આવનારું નવું વર્ષ આ 3 રાશિના જાતકો માટે રહેશે અતિ ભાગ્યશાળી, જાણો કેમ

Arohi

Last Updated: 11:30 AM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budh Gochar 2024: નવું વર્ષ આ ત્રણ રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેવાનું છે. બુધ 16 વખત રાશિ પરિવર્તન કરશે જેના કારણે અમુક રાશિના લોકોને ખૂબ જ ફાયદો થશે.

  • ચમકી ઉઠશે આ ત્રણ રાશિઓની કિસ્મત 
  • બુધ 16 વખત કરશે રાશિ પરિવર્તન 
  • નોકરી ધંધામાં થશે જોરદાર પ્રગતિ 

બુધ રાશિ પરિવર્તન 2024- 7 જાન્યુઆરીએ બુધ ધન રાશિમાં પ્રવેશ કરશે. તેના બાદ 1 ફેબ્રુઆરીએ મકર રાશિમાં અને પછી 20 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં જશે. ત્યાર બાદ બુધ 7 માર્ચે મીન રાશિમાં પરિવર્તન કરશે. તેના બાદ 26 માર્ચે બુધ મેષ રાશિમાં જશે. રાશિ પરિવર્તન ઉપરાંત બુધ 2 એપ્રિલે વક્રી ચાલ ચાલશે. તેના બાદ 25 એપ્રિલે પ્રગતિશીલ થઈ જશે અને 9 એપ્રિલે ફરી મીન રાશિમાં પરિવર્તન કરશે. 

બુધનું રાશિ પરિવર્તન 
10 મેએ બુધ મેષ રાશિમાં પછી 31 મેએ વૃષભ રાશિમાં, 14 જૂને મિથુન રાશિમાં અને 20 જૂને કર્ક રાશિમાં જશે. 19 જુલાઈએ બુધ સિંહ રાશિમાં રહેશે અને 5 ઓગસ્ટે વક્રી થયા બાદ 29 ઓગસ્ટે પ્રગતિશીલ રહેશે. ત્યાર બાદ 22 ઓગસ્ટે કર્ક રાશિમાં જતા રહેશે. 

4 સપ્ટેમ્બરે આ સિંહ રાશિમાં 23 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં, 10 ઓક્ટોબરે તુલા રાશિમાં અને 29 ઓક્ટોબરે વૃશ્ચિક રાશિમાં પરિવર્તન કરશે. 26 નવેમ્બરે ફરીથી વક્રી થઈ જશે. 16 ડિસેમ્બરે તે માર્ગી ચાલ ચાલશે. 

કન્યા રાશિ
બુધ કન્યા રાશિના સ્વામી છે. બુધ આખુ વર્ષ ઘણી રાશિઓમાં જશે. પરંતુ કન્યા રાશિના લોકો માટે બુધ હંમેશા શુભફળ આપશે. હવે બુધના કારણે કન્યા રાશિ વાળાના બિઝનેસ દોડી પડશે. હેલ્થથી લઈને સંતાન સુધીના મામલામાં સારી ખબર સાંભળવા મળી શકે છે. 

વૃશ્ચિક રાશિ 
બુધના શુભ પ્રભાવથી વ્યાપાર ઉન્નતિ કરશે. બુધની કૃપાથી અચાનક કામ બધા કામ બનવા લાગશે. 

મકર રાશિ 
નોકરીમાં ખૂબ જ પ્રગતિ મળશે અને લગ્ન જીવનમાં ખૂબ જ ખુશીઓ આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ