ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Boycott mcdonalds trends on twitter after Zomato controversy

વિવાદ / પહેલાં Zomato ને હવે Mcdonalds! ટ્વિટર પર થયું #BoycottMcDonalds ટ્રેન્ડ

Published By: Dhruv

Last Updated: 08:12 PM, 23 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂ દિલ્હીઃ કેટલાંક દિવસો પહેલા Zomato પર બીફ મીટ અને ધર્મને લઇને અનેક પ્રકારની વાતો સામે આવી હતી કે જ્યાર બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સે જોમૈટોએ અનેક વાર બાયકૉટ કરી દીધું હતું. જ્યાર બાદ હવે મૈકડોનલ્ડ્સ ઇન્ડીયા (Mcdonaldsindia) પણ આવાં જ એક મામલામાં ફસાતું નજરે આવી રહ્યું છે. મૈકડૉનલ્ડ્સ પર આરોપ લગાવવામાં આવ્યાં છે કે તે 'હલાલ મીટ' પોતાનાં ગ્રાહકોને આપી રહેલ છે. જ્યાર બાદ ટ્વિટર પર #BoycottMcDonalds ટ્રેન્ડ કરવા લાગ્યું છે.

ADVERTISEMENT

Mcdonaldsindia tweet

શું છે આ સમગ્ર મામલોઃ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૈકડૉનલ્ડ્સથી એક યૂઝરે પૂછ્યું કે, શું ભારતમાં આપનાં તમામ રેસ્ટોરન્ટ હલાલ સર્ટિફાઇડ છે? જેની પર તેઓએ જવાબ આપતા જણાવ્યું કે, 'સમય નીકાળીને મૈકડૉનલ્ડ્સ ઇન્ડીયા સાથે સંપર્ક કરવા માટે ધન્યવાદ. અમે આપની ટિપ્પણીઓનો જવાબ આપવાની આ ઘટનાની પ્રશંસા કરીએ છીએ. અમારા રેસ્ટોરન્ટમાં ઉપયોગ થનારું માંસ, ઉચ્ચતમ ગુણવત્તાનું હોય છે અને સરકાર દ્વારા મંજૂર સપ્લાયર્સથી પ્રાપ્ત થાય છે કે જે એચએસીસીપી પ્રમાણિત હોય છે.'

આ સાથે જ મૈકડૉનલ્ડ્સ ઇન્ડીયાએ એક વધુ ટ્વિટ કરીને લખ્યું કે, 'અમારા તમામ રેસ્ટોરન્ટ હલાલ પ્રમાણપત્ર છે. આપ આપની સંતુષ્ટિ અને પુષ્ટિ માટે સંબંધિત રેસ્ટોરન્ટ પ્રબંધકોને આપને પ્રમાણપત્ર દેખાડવા માટે કહી શકીએ છીએ.'

મૈકડૉનલ્ડ્સ ઇન્ડીયાએ આટલો મોટો ખુલાસો કર્યા બાદ પણ યૂઝર્સ સોશિયલ મીડિયા પર તેને બૉયકાટ કરતા અવનવા ટ્વિટ કરી રહ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

#BoycottMcDonalds Boycott McDonald's Trending Zomato Zomato controversy business જોમાટો મૈકડોનલ્ડ્સ BoycottMcDonalds

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ