બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શિયાળામાં ઈમ્યુનિટી બુસ્ટ કરવા બનાવો સુપરહેલ્ધી આંબળાનો હલવો, જાણી લો રેસિપી

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / શિયાળામાં ઈમ્યુનિટી બુસ્ટ કરવા બનાવો સુપરહેલ્ધી આંબળાનો હલવો, જાણી લો રેસિપી

Last Updated: 08:22 AM, 13 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શિયાળામાં રોગપ્રતિકારક શક્તિને વધારવા અને શરીરને અંદરથી ગરમ રાખવા માટે આંબળાનો હલવો એક પરફેક્ટ દેશી ઓપ્શન છે. જાણો તેના ફાયદા અને ઘરે બનાવવાની સરળ રેસિપી.

1/5

photoStories-logo

1. શિયાળામાં આંબળા સુપરફુડ

શિયાળાના આગમન સાથે શરીર કંઈક અલગ જ માંગ કરે થે. ઠંડી હવા, શરદી, ખાંસી અને નબળી રોગપ્રતિકારક શક્તિથી બચવા માટે લોકો એવા ખોરાક શોધે છે જે સ્વાદિષ્ટ અને સ્વસ્થ બંને હોય. જ્યારે કોઈ મીઠી વાનગીમાં કોઈ ઈલાજ છુપાયેલો હોય છે તો તેની મજા જ કંઈક અલગ હોય છે. દરેક વ્યક્તિને મીઠી મીઠાઈઓ ગમે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આંબળાનો હલવો

આજે આપણે આવા જ એક હલવાની રેસીપી શેર કરવા જઈ રહ્યા છીએ જે શિયાળાની દરેક બીમારીનો ઈલાજ છે. આ હલવો ગાજર, સોજી કે મગની દાળથી બનાવવામાં આવતો નથી પણ આંબળામાંથી બનાવાય છે. તે માત્ર એક મીઠી વાનગી નથી પરંતુ એક પરંપરાગત શિયાળાનું ટોનિક છે જેનો લોકો પેઢીઓથી આનંદ માણે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. શિયાળામાં આમળાનો હલવો કેમ?

શિયાળામાં ખાલી ગરમ કપડા પહેરવા જ પૂરતુ નથી પણ શરીરને અંદરથી પણ ગરમ અને મજબૂત રાખવું જરૂરી છે. આંબળાનો હલવો શરીરને અંદરથી ગરમ રાખે છે. પાચનને તંદૂરસ્ત રાખે છે અને ઠંડીમાં થતી બિમારીઓથી બચાવે છે. આજ કારણે તેને શિયાળાનું સુપરફુડ કહેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આંબળામાં ભરપૂર વિટામીન

આંબળામાં ભરપૂર પ્રમાણમાં વિટામીન-સી, આર્યન અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે જે શરદી ખાંસીથી બચવા, લોહીની કમી દૂર કરવા અને શરીરની નબળાઈ ખતમ કરવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઘરે આ રીતે બનાવો હલવો

આંબળાને સારી રીતે ધોઈ 10–12 મીડિયમ સાઈઝના આંબળા ઉકાળી લો પછી ઠંડા થયા બાદ કાપી લો. કઢાઈમાં દેશી ઘી ગરમ કરી તેમાં આંબળા ઉમેરો અને મધ્યમ તાપે થોડીવાર શેકો. ત્યારબાદ તેમાં અડધો કપ સોજી ઉમેરીને સારી રીતે મિક્સ કરો. હવે સ્વાદ અનુસાર ચોથા ભાગનો ગોળ નાખી ઓગળવા દો. પછી તેમાં 8–10 કટ કરેલા કાજુ, 8–10 કટ કરેલા બદામ અને અડધો નાનો ચમચો એલચી પાઉડર ઉમેરો. જરૂર મુજબ એક કપ પાણી નાખીને મિશ્રણને સતત હલાવતા રહેવું જ્યાં સુધી સરસ ઘટ્ટ બને. લો તો તૈયાર છે તમારો સુપરહેલ્ધી આંબળાનો હલવો

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Amla halwa recipe winter immunity boost healthy Indian dessert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ